
કોઈ કોઈ વારચુપ થઇ જવું
કોઈ કોઈ વારચુપ
થઇ જવું એ જ ઈલાજ હોય છે,
સામેવાળાને અહેસાસ કરાવવા
માટે કે તેનાથી કંઇક ખોટું થયું છે !!
koi koi varachhup
thai javu e j ilaj hoy chhe,
samevalane ahesas karavava
mate ke tenathi kaik khotu thayu chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
હસતી કુદતી જિંદગીમાં ક્યારે, કોને
હસતી કુદતી જિંદગીમાં ક્યારે,
કોને કઈ વાતનું ખોટું લાગી જાય છે,
એ જ ખબર નથી પડતી !!
hasati kudati jindagima kyare,
kone kai vatanu khotu lagi jay chhe,
e j khabar nathi padati !!
Narajagi Shayari Gujarati
2 years ago
કાશ આપણી વચ્ચે બધું, પહેલા
કાશ
આપણી વચ્ચે બધું,
પહેલા જેવું ઠીક થઇ જાય !!
kash
apani vacche badhu,
pahela jevu thik thai jay !!
Narajagi Shayari Gujarati
2 years ago
જેના માટે મેં આખી દુનિયા
જેના માટે મેં આખી
દુનિયા Ignore કરી,
આજે એ જ મને Ignore કરે છે !!
jen mate me akhi
duniya ignore kari,
aje e j mane ignore kare chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
ના તો તું મારા વગર
ના તો તું મારા વગર રહી શકે છે
કે ના તો હું તારા વગર રહી શકું છું,
તો પછી ગુસ્સો શું કામ કરે છે તું !!
na to tu mara vagar rahi shake chhe
ke na to hu tara vagar rahi shaku chhu,
to pachi gusso shun kam kare chhe tu !!
Narajagi Shayari Gujarati
2 years ago
તારાથી નહીં તારા સમયથી નારાજ
તારાથી નહીં તારા
સમયથી નારાજ છું,
જે ક્યારેય તને મારા
માટે મળતો જ નથી !!
tarathi nahi tara
samayathi naraj chhu,
je kyarey tane mara
mate malato j nathi !!
Narajagi Shayari Gujarati
2 years ago
ભલભલો સાથ છોડી દે, જયારે
ભલભલો સાથ છોડી દે,
જયારે આપણા સમય પર
દુષ્કાળ વીતતો હોય !!
bhalabhalo sath chhodi de,
jayare apana samay par
dushkal vitato hoy !!
Narajagi Shayari Gujarati
2 years ago
જવાબ ના આપવાની પણ એક
જવાબ ના
આપવાની પણ એક મજા છે,
આજે તું મજા કરી લે કાલે
હું પણ કરીશ !!
javab na
apavani pan ek maja chhe,
aje tu maj kari le kale
hu pan karish !!
Narajagi Shayari Gujarati
2 years ago
ભૂલ પણ તમે કરો, અને
ભૂલ પણ તમે કરો,
અને રિસાઈ પણ તમે જાઓ,
વાહ વાહ ક્યા બાત હૈ !!
bhul pan tame karo,
ane risai pan tame jao,
vah vah kya bat hai !!
Narajagi Shayari Gujarati
2 years ago
કહેવું તો ઘણુબધું છે મારે,
કહેવું તો
ઘણુબધું છે મારે,
પણ રાહ જોઉં છું કે
તું ક્યારે પૂછે છે !!
kahevu to
ghanubadhu chhe mare,
pan rah jou chhu ke
tu kyare puchhe chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago