Teen Patti Master Download
અછત શબ્દોની ક્યારેય હતી જ

અછત શબ્દોની
ક્યારેય હતી જ નહીં,
બસ સમજે એ મૌન તો કોઈ
ફરિયાદ હતી જ નહીં !!

achat shabdoni
kyarey hati j nahi,
bas samaje e maun to koi
fariyad hati j nahi !!

મનાવી લઈશ હું મારા મનને,

મનાવી લઈશ હું મારા મનને,
પણ તમે પહેલા જેવા નથી રહ્યા
એ વાત તો પાક્કી જ છે !!

manavi laish hu mara manane,
pan tame pahela jev nathi rahya
e vat to pakki j chhe !!

વાત બધી મનમાં રાખી મને

વાત બધી
મનમાં રાખી મને ફસાવે છે,
તું જ આપે દર્દ ને પાછી
હસાવે છે !!

vat badhi
manama rakhi mane fasave chhe,
tu j ape dard ne pachi
hasave chhe !!

ગરજ પડે તો યાદ કરજે,

ગરજ પડે
તો યાદ કરજે,
તારી જેમ ઇગ્નોર નહીં
થાય મારાથી !!

garaj pade
to yad karaje,
tari jem ignor nahi
thay marathi !!

એ સાચું છે કે થાકી

એ સાચું છે કે
થાકી ગઈ છું તને મનાવીને,
પણ યાદ રાખજે હું હજી
હારી નથી !!

e sachhu chhe ke
thaki gai chhu tane manavine,
pan yad rakhaje hu haji
hari nathi !!

IGNORE કરવામાં અને BUSY રહેવામાં,

IGNORE કરવામાં
અને BUSY રહેવામાં,
બહુ ફરક હોય છે !!

ignore karavama
ane busy rahevama,
bahu farak hoy chhe !!

નારાજ થવાનો મતલબ એ નથી

નારાજ થવાનો મતલબ
એ નથી કે પ્રેમ નથી તારાથી,
પણ નારાજ થવાનું કારણ
જ તને કરેલો પ્રેમ છે !!

naraj thavano matalab
e nathi ke prem nathi tarathi,
pan naraj thavanu karan
j tane karelo prem chhe !!

તારા આ ધીમા રિપ્લાયથી લાગે

તારા આ ધીમા
રિપ્લાયથી લાગે છે,
કે તું મારાથી વધુ ઈમ્પોર્ટન્ટ
કોઈ સાથે વાત કરે છે !!

tara dhima
riplayathi lage chhe,
ke tu marathi vadhu important
koi sathe vat kare chhe !!

મજાની હતી જિંદગી, બસ ભૂલથી

મજાની
હતી જિંદગી,
બસ ભૂલથી પ્રેમ
થઇ ગયો !!

majani
hati jindagi,
bas bhulathi prem
thai gayo !!

મને સાચું બોલવા વાળા લોકો

મને સાચું બોલવા
વાળા લોકો પસંદ છે,
સારું બોલવાવાળા નહિ !!

mane sachhu bolava
vala loko pasand chhe,
saru bolavavala nahi !!

search

About

Narajagi Shayari Gujarati

We have 772 + Narajagi Shayari Gujarati with image. You can browse our Complaint Shayari Gujarati collection and can enjoy latest Complaint Quotes Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Angry Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.