
એ ચશ્મીસને મારો પ્રેમ પણ,
એ ચશ્મીસને
મારો પ્રેમ પણ,
પહેલી એપ્રિલની જેમ
મજાક લાગે છે !!
e chashmisane
maro prem pan,
paheli april ni jem
majak lage chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
સાચું તો એ છે કે,
સાચું તો એ છે કે,
હદથી વધુ સારા બનશો તો
હદથી વધુ ઉપયોગ થાશે !!
sachhu to e chhe ke,
hadathi vadhu sara banasho to
hadathi vadhu upayog thashe !!
Narajagi Shayari Gujarati
3 years ago
તું મને આખો દિવસ ignore
તું મને આખો
દિવસ ignore કરી શકે છે,
હું છતાં પણ તને 2 સેકન્ડમાં
reply કરીશ !!
😭😭😭I really Hate Me 😭😭😭
tu mane akho
divas ignore kari shake chhe,
hu chat pan tane 2 second ma
reply karish !!
😭😭😭i really hate me 😭😭😭
Narajagi Shayari Gujarati
3 years ago
વાત થતી હોત તો કદાચ
વાત થતી હોત તો
કદાચ સોલ્યુશન કાઢી લેત,
પણ અહીંયા તો વાત જ
નથી થતી સાહેબ !!
vat thati hot to
kadach solyushan kadhi let,
pan ahinya to vat j
nathi thati saheb !!
Narajagi Shayari Gujarati
3 years ago
હું જીવું કે મરું તને
હું જીવું કે મરું
તને ક્યાં ફરક પડે,
મને નથી લાગતું હવે તું
મારી યાદમાં રડે !!
hu jivu ke maru
tane kya farak pade,
mane nathi lagatu have tu
mari yadam rade !!
Narajagi Shayari Gujarati
3 years ago
સામે ક્યારેક તો આવીશ ને
સામે ક્યારેક
તો આવીશ ને તું,
ક્યાં સુધી મને આમ
હેરાન કરીશ તું !!
same kyarek
to avish ne tu,
kya sudhi mane am
heran karish tu !!
Narajagi Shayari Gujarati
3 years ago
વાત ના કરવી અને વાત
વાત ના કરવી અને
વાત કરવાની ઈચ્છા ના થવી,
આ બંનેમાં ફરક છે !!
vat na karavi ane
vat karavani ichchha na thavi,
aa bannema farak chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
ક્યારેક મને પણ, તું મારા
ક્યારેક મને પણ,
તું મારા જેવો પ્રેમ કર ને !!
kyarek mane pan,
tu mara jevo prem kar ne !!
Narajagi Shayari Gujarati
3 years ago
બદલાયેલો બદલાયેલો મિજાજ છે તમારો,
બદલાયેલો બદલાયેલો
મિજાજ છે તમારો, શું વાત છે,
ફરિયાદ મારાથી છે કે પછી બીજા
જોડે મુલાકાત થઇ છે !!
badalayelo badalayelo
mijaj chhe tamaro, shun vat chhe,
fariyad marathi chhe ke pachi bija
jode mulakat thai chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
એ નારાજ થઈને પણ સાથ
એ નારાજ થઈને
પણ સાથ નથી છોડતો,
એની નારાજગી પણ એટલી
વ્હાલી લાગે છે !!
e naraj thaine
pan sath nathi chhodato,
eni narajagi pan etali
vahali lage chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago