
હું તને ખુબ જ #Miss
હું તને ખુબ
જ #Miss કરું છું,
પણ તકલીફ એ છે કે આ
વાતને તું કોઈ દિવસ
સમજતી જ નથી !!
hu tane khub
j#miss karu chhu,
pan takalif e chhe ke aa
vatane tu koi divas
samajati j nathi !!
Narajagi Shayari Gujarati
3 years ago
બધું જ છે એમની પાસે
બધું જ છે
એમની પાસે જિંદગીમાં,
હું નહીં હોઉં તો એમને કોઈ
ફરક નહીં પડે !!
badhu j chhe
emani pase jindagima,
hu nahi hou to emane koi
farak nahi pade !!
Narajagi Shayari Gujarati
3 years ago
Block કરવાની કંઈ જરૂર નથી
Block કરવાની
કંઈ જરૂર નથી યાર,
તારું આ Ignore કરવું જ
જાન લઇ લે છે મારી !!
block karavani
kai jarur nathi yar,
taru ignore karavu j
jan lai le chhe mari !!
Narajagi Shayari Gujarati
3 years ago
હવેથી મારી લાઈફમાં, તારા હોવા
હવેથી મારી લાઈફમાં,
તારા હોવા કે ના હોવાથી
કોઈ ફરક નહીં પડે !!
havethi mari laifama,
tara hova ke na hovathi
koi farak nahi pade !!
Narajagi Shayari Gujarati
3 years ago
એ #Free તો છે, પણ
એ #Free તો છે,
પણ કોઈ બીજા માટે !!
e #free to chhe,
pan koi bija mate !!
Narajagi Shayari Gujarati
3 years ago
ફરિયાદ તો કંઈ નથી કરવી
ફરિયાદ તો
કંઈ નથી કરવી હવે,
બસ હું મૌન છું અને
કારણ તું છે !!
phariyad to
kai nathi karavi have,
bas hu maun chhu ane
karan tu chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
બીજાની વાતો કરવી એજ અમુકની
બીજાની વાતો કરવી
એજ અમુકની મંજિલ છે,
ડીગ્રી વગર પણ સાહેબ
ઘણા અહીં વકીલ છે !!
bijani vato karavi
ej amukani manjil chhe,
degree vagar pan saheb
ghan ahi vakil chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
ક્યારેક એવું મન થાય છે,
ક્યારેક એવું મન થાય છે,
કે આપણા સંબંધનું નામ પ્રેમ
નહીં પરંતુ દર્દ રાખી
દેવું જોઈએ !!
kyarek evu man thay chhe,
ke aapana sambandhanu nam prem
nahi parantu dard rakhi
devu joie !!
Narajagi Shayari Gujarati
3 years ago
ખબર નહીં શું કામ એ
ખબર નહીં શું કામ
એ વ્યક્તિની ચિંતા કરું છું,
જેને મારી કંઈ પડી જ નથી !!
khabar nahi shu kam
e vyaktini chinta karu chhu,
jene mari kai padi j nathi !!
Narajagi Shayari Gujarati
3 years ago
નક્કી એના ચણતરમાં આંસુ રેડાયા
નક્કી એના
ચણતરમાં આંસુ રેડાયા હશે,
બાકી હરખનું મકાન આટલું
પાક્કું ના હોય !!
nakki ena
chanatarama aansu redaya hashe,
baki harakhanu makan atalu
pakku na hoy !!
Narajagi Shayari Gujarati
3 years ago