
સાહેબ ખાલી પડ્યું રહે છે
સાહેબ ખાલી પડ્યું રહે છે
મારા ઘરની પાસેનું મેદાન,
લાગે છે કે કોઈ મોબાઈલ આ
બાળકોનો દડો ચોરી ગયું !!
saheb khali padyu rahe chhe
mara gharani pasenu medan,
lage chhe ke koi mobile
balakono dado chori gayu !!
Narajagi Shayari Gujarati
3 years ago
પ્રેમ કરીને છોડી દેવાના રિવાજથી
પ્રેમ કરીને છોડી
દેવાના રિવાજથી ડરું છું,
એટલે જ ભૂલ તારી હોય તોય
માફી હું માંગી લઉં છું !!
prem karine chhodi
devana rivajathi daru chhu,
etale j bhul tari hoy toy
mafi hu mangi lau chhu !!
Narajagi Shayari Gujarati
3 years ago
હકીકત એ છે કે તને
હકીકત એ છે કે
તને મારી કઈ પડી જ નથી,
અને હું એ જ સ્વીકારવા બનતા
પ્રયત્નો કરું છું !!
hakikat e chhe ke
tane mari kai padi j nathi,
ane hu e j svikarava banata
prayatno karu chhu !!
Narajagi Shayari Gujarati
3 years ago
એમ તો કહેવું ઘણું બધું
એમ તો કહેવું
ઘણું બધું છે તને,
બસ તારા પૂછવાની
રાહ છે !!
em to kahevu
ghanu badhu chhe tane,
bas tara puchavani
raha chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
હા પ્રેમની જરૂર છે, પણ
હા પ્રેમની જરૂર છે,
પણ એટલી પણ નહીં કે
કલાકો સુધી તારા Reply
ની રાહ જોવ !!
ha premani jarur chhe,
pan etali pan nahi ke
kalako sudhi tar reply
ni rah jov !!
Narajagi Shayari Gujarati
3 years ago
હું ફરી નહીં મળું યાદ
હું ફરી નહીં
મળું યાદ રાખજે,
નખરા કરવામાં થોડું
માપ રાખજે !!
hu fari nahi
malu yad rakhaje,
nakhara karavama thodu
map rakhaje !!
Narajagi Shayari Gujarati
3 years ago
તને પ્રેમ કરું છું એટલે
તને પ્રેમ કરું છું
એટલે જુદા થવાથી ડરું છું,
એટલે જ વાંક તારો હોવા છતાં
માફી હું માંગુ છું !!
tane prem karu chhu
etale juda thavathi daru chhu,
etale j vank taro hova chata
mafi hu mangu chhu !!
Narajagi Shayari Gujarati
3 years ago
બ્લોક પણ નથી કરતી ને
બ્લોક પણ નથી
કરતી ને વાત પણ નથી કરતી,
હવે તમે જ કહો આમાં શું
કરવું મારે !!
block pan nathi
karati ne vat pan nathi karati,
have tame j kaho aama shu
karavu mare !!
Narajagi Shayari Gujarati
3 years ago
પરાયા લોકો માટે સમય કાઢી
પરાયા લોકો માટે
સમય કાઢી લો છો,
બસ પોતાનાઓ માટે
સમય નથી તમને !!
paraya loko mate
samay kadhi lo chho,
bas potanao mate
samay nathi tamane !!
Narajagi Shayari Gujarati
3 years ago
દુઃખમાં એ મને બોલાવ્યા કરે
દુઃખમાં એ
મને બોલાવ્યા કરે છે,
સુખમાં તો મને યાદ
પણ નથી કરતી !!
dukhama e
mane bolavya kare chhe,
sukhama to mane yad
pan nathi karati !!
Narajagi Shayari Gujarati
3 years ago