
મેસેજ SEEN થાય છે પણ
મેસેજ
SEEN થાય છે પણ
REPLY નથી આપી શકતા તમે,
અને કહો છો પ્રેમ કરું
છું તમને !!
message
seen thay chhe pan
reply nathi aapi shakata tame,
ane kaho chho prem karu
chhu tamane !!
Narajagi Shayari Gujarati
3 years ago
અમારી જેવા નકામા લોકો નારાજ
અમારી જેવા નકામા
લોકો નારાજ થઇ જાય,
તો કોઈ મનાવવા પણ
નથી આવતું !!
amari jeva nakama
loko naraj thai jay,
to koi manavava pan
nathi aavatu !!
Narajagi Shayari Gujarati
3 years ago
મારી અને એની વચ્ચે એક
મારી અને એની વચ્ચે
એક જ સંબંધ થઇ ગયો છે,
નથી પ્રેમ થતો કે નથી
નફરત થતી !!
mari ane eni vachche
ek j sambandh thai gayo chhe,
nathi prem thato ke nathi
nafarat thati !!
Narajagi Shayari Gujarati
3 years ago
તારા અને મારામાં બસ એટલો
તારા અને મારામાં
બસ એટલો જ તફાવત છે,
તું વાતનો અંત લાવવા બહાનું
કરે અને હું વાતને શરુ કરવા
બહાનું શોધું !!
tara ane marama
bas etalo j tafavat chhe,
tu vat no ant lavava bahanu
kare ane hu vatane sharu karava
bahanu shodhu !!
Narajagi Shayari Gujarati
3 years ago
હું પણ કેટલો મુર્ખ છું
હું પણ
કેટલો મુર્ખ છું
કે એને મેસેજ કરું છું,
જેનો કોઈ દિવસ રીપ્લાય
નથી આવવાનો !!
hu pan
ketalo murkh chhu
ke ene message karu chhu,
jeno koi divas reply
nathi avavano !!
Narajagi Shayari Gujarati
3 years ago
મારા સુખના કાળમાં હું એને
મારા
સુખના કાળમાં
હું એને યાદ કરું છું,
જેને મને મારા દુઃખના
કાળમાં હસાવ્યો છે !!
mara
sukh na kal ma
hu ene yad karu chhu,
jene mane mara dukh na
kal ma hasavyo chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
વાત કરતા કરતા ચુપ થઇ
વાત કરતા કરતા
ચુપ થઇ જાય છે,
ગુસ્સો નથી કરતા પણ
ઓફલાઈન થઇ જાય છે !!
vat karata karata
chup thai jay chhe,
gusso nathi karata pan
offline thai jay chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
ખરેખર તો લોકો જ બદલાઈ
ખરેખર તો
લોકો જ બદલાઈ જાય છે,
સમય તો ફક્ત એક બહાનું છે !!
kharekhar to
loko j badalai jay chhe,
samay to fakt ek bahanu chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
સાચું કહું તો, મારો મોટાભાગનો
સાચું કહું તો,
મારો મોટાભાગનો સમય
તારી રાહ જોવામાં જ
જતો રહે છે !!
sachu kahu to,
maro motabhagano samay
tari rah jovama j
jato rahe chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
હવે નથી રીસાવું તારાથી, તને
હવે નથી
રીસાવું તારાથી,
તને મનાવતા જ નથી
આવડતું !!
have nathi
risavu tarathi,
tane manavata j nathi
aavadatu !!
Narajagi Shayari Gujarati
3 years ago