
સંબંધોમાં ક્યારેય બેવફાઈ ના હોવી
સંબંધોમાં ક્યારેય
બેવફાઈ ના હોવી જોઈએ,
પાત્ર પસંદ ન હોય તો ચોખ્ખી
ના હોવી જોઈએ !!
sambandhoma kyarey
bevafai na hovi joie,
patr pasand na hoy to chokhkhi
na hovi joie !!
Narajagi Shayari Gujarati
2 years ago
થોડું ઘણું Adjust તો બધા
થોડું ઘણું
Adjust તો બધા કરે છે,
જો તમે કરી લીધું તો શું
નવાઈ કરી !!
thodu ghanu
adjust to badha kare chhe,
jo tame kari lidhu to shu
navai kari !!
Narajagi Shayari Gujarati
2 years ago
એક #Fast રીપ્લાય તો થતો
એક #Fast રીપ્લાય
તો થતો નથી તારાથી,
અને #Friendship નિભાવીશ
એ પણ #Forever વાળી ?
ek#fast reply
to thato nathi tarathi,
ane #friendship nibhavish
e pan #forever vali?
Narajagi Shayari Gujarati
2 years ago
શું રોજ જુએ છે ઘૂઘરી
શું રોજ જુએ છે
ઘૂઘરી તારા પાયલની,
ક્યારેક હાલત તો જોઈ લે
તારા ઘાયલની !!
shu roj jue chhe
ghughari tara payal ni,
kyarek halat to joi le
tara ghayal ni !!
Narajagi Shayari Gujarati
2 years ago
તું રોજ કહે છે કે
તું રોજ કહે છે
કે કાલે વાત કરીશ,
પણ કાલે મારી આંખો જ
ના ખુલી તો તું શું કરીશ.
tu roj kahe chhe
ke kale vat karish,
pan kale mari aankho j
na khuli to tu shu karish.
Narajagi Shayari Gujarati
2 years ago
મેસેજનો રિપ્લાય સરખો આપતી નથી,
મેસેજનો રિપ્લાય
સરખો આપતી નથી,
એ જિંદગીભર સાથ
આપશે ખરા ?
message no reply
sarakho aapati nathi,
e jindagibhar sath
aapashe khara?
Narajagi Shayari Gujarati
2 years ago
ગજબ નો છે આજ નો
ગજબ નો છે
આજ નો માનવી,
પૈસો જોઈ ને પ્રેમ કરે છે
અને લાગણી જોઈને
વ્હેમ કરે છે !!
gajab no chhe
aaj no manavi,
paiso joi ne prem kare chhe
ane lagani joine
vhem kare chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
તું મને ક્યારેય નહીં સમજી
તું મને ક્યારેય
નહીં સમજી શકે,
અને જયારે સમજીશ ત્યારે
બહુ વાર થઇ ગઈ હશે !!
tu mane kyarey
nahi samaji shake,
ane jayare samajish tyare
bahu var thai gai hashe !!
Narajagi Shayari Gujarati
3 years ago
જો વાંક તારો ગણાવવા બેસીશને,
જો વાંક
તારો ગણાવવા બેસીશને,
તો તને ખુદથી જ નફરત
થઇ જશે !!
jo vank
taro ganavava besish ne,
to tane khud thi j nafarat
thai jashe !!
Narajagi Shayari Gujarati
3 years ago
જયારે હું ગુસ્સામાં Bye બોલી
જયારે હું
ગુસ્સામાં Bye બોલી દઉં,
એનો મતલબ એ છે કે
તું મને મનાવ !!
jayare hu
gussama bye boli dau,
eno matalab e chhe ke
tu mane manav !!
Narajagi Shayari Gujarati
3 years ago