
કેટલું અઘરું છે એ વ્યક્તિને
કેટલું અઘરું છે
એ વ્યક્તિને મનાવવી,
જે તમારાથી નારાજ પણ ના હોય
અને વાત પણ ના કરે !!
ketalu agharu chhe
e vyaktine manavavi,
je tamarathi naraj pan na hoy
ane vat pan na kare !!
Narajagi Shayari Gujarati
2 years ago
ખબર નહીં કેટલો પ્રેમ કરું
ખબર નહીં
કેટલો પ્રેમ કરું છું તને,
તારાથી નારાજ થયા પછી તારી
બહુ યાદ આવે છે !!
khabar nahi
ketalo prem karu chhu tane,
tarathi naraj thay pachi tari
bahu yad ave chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
તું ક્યાં કંઈ સાંભળે છે
તું ક્યાં કંઈ
સાંભળે છે મારું,
છતાંય તને બધું કહી દેવાની
આદત છે મારી !!
tu ky kai
sambhale chhe maru,
chatany tane badhu kahi devani
adat chhe mari !!
Narajagi Shayari Gujarati
2 years ago
સવાર પડેને કુકડો બોલે સાંજ
સવાર પડેને કુકડો બોલે
સાંજ પડેને પંખીઓ બોલે,
માણસ એક જ એવો છે કે જે
જરૂર પડે તો જ બોલે !!
savar padene kukado bole
sanj padene pankhio bole,
manas ek j evo chhe ke je
jarur pade to j bole !!
Narajagi Shayari Gujarati
2 years ago
સારું થયું ઈશ્વર તે દુઃખ
સારું થયું ઈશ્વર
તે દુઃખ મોકલ્યું જીવન માં,
મારો ભ્રમ તૂટી ગયો હતો
કે અંગત ઘણા છે !!
saru thayu isvar
te dukh mokalyu jivan m,
maro bhram tuti gayo hato
ke angat ghan chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
હું ક્યાં કહું છું કે
હું ક્યાં કહું છું કે
મને સુખ બેહિસાબ આપ,
પણ જરા દુઃખ આપવામાં
તો હિસાબ રાખ !!
hu ky kahu chhu ke
mane sukh behisab ap,
pan jar dukh apavam
to hisab rakh !!
Narajagi Shayari Gujarati
2 years ago
હવે ચુપ રહેવું જ યોગ્ય
હવે ચુપ
રહેવું જ યોગ્ય લાગે છે,
કેમ કે તમારી સામે બોલવાનો
કોઈ મતલબ નથી !!
have chhup
rahevu j yogy lage chhe,
kem ke tamari same bolavano
koi matalab nathi !!
Narajagi Shayari Gujarati
2 years ago
ઘણીવાર કીધું મને છોડીને ના
ઘણીવાર કીધું મને
છોડીને ના જતી રહેતી,
પણ રોજ આ વાતની ભીખ
માંગીને હું થાકી ગયો છુ !!
ghanivar kidhu mane
chhodine na jati raheti,
pan roj vatani bhikh
mangine hu thaki gayo chhu !!
Narajagi Shayari Gujarati
2 years ago
છે કોઈ જે મને હંમેશા
છે કોઈ જે
મને હંમેશા સતાવે છે,
પણ શું કરું ખુશી પણ એની
પાસે જ આવે છે !!
che koi je
mane hammesh satave chhe,
pan shun karu khushi pan eni
pase j ave chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
હું બધી જ છોકરી ઓને
હું બધી જ છોકરી
ઓને Block કરી દઈશ,
બસ એક ખાલી તું મને
Unblock કરી દે !!
hu badhi j chhokari
one block kari daish,
bas ek khali tu mane
unblock kari de !!
Narajagi Shayari Gujarati
2 years ago