
મારે તો કહેવાની હતી તને
મારે તો કહેવાની
હતી તને ઘણી વાત,
અને તું કહીને જતી રહી કે
સારું ચાલ પછી વાત !!
mare to kahevani
hati tane ghani vat,
ane tu kahine jati rahi ke
saru chal pachhi vat !!
Narajagi Shayari Gujarati
2 years ago
કોઈ સાથે લપ કરવાની ઈચ્છા
કોઈ સાથે લપ
કરવાની ઈચ્છા નથી મારી,
હા તમે સાચા ને હું ખોટો
બસ વાત ખતમ !!
koi sathe lap
karavani ichchha nathi mari,
ha tame sacha ne hu khoto
bas vat khatam !!
Narajagi Shayari Gujarati
2 years ago
ખુશ રહ્યા કરો સાહેબ, ખબર
ખુશ રહ્યા કરો સાહેબ,
ખબર છે ને આજકાલ કોઈ
મનાવવા નથી આવતું !!
khush rahya karo saheb,
khabar chhe ne aajakal koi
manavava nathi aavatu !!
Narajagi Shayari Gujarati
2 years ago
હું નારાજ છું બધાથી, કોઈને
હું નારાજ છું બધાથી,
કોઈને કંઈ નથી પડી મારી !!
hu naraj chhu badhathi,
koine kai nathi padi mari !!
Narajagi Shayari Gujarati
2 years ago
વાત થાય તો વહેમ દુર
વાત થાય
તો વહેમ દુર થાય,
પણ એ વહેમ જ કરે તો
વાત કેમ થાય !!
vat thay
to vahem dur thay,
pan e vahem j kare to
vat kem thay !!
Narajagi Shayari Gujarati
2 years ago
પોતાના ના થઇ શકો તો
પોતાના ના
થઇ શકો તો ચાલશે,
બસ અજનબી જેવો
વ્યવહાર ના કરો !!
potana na
thai shako to chalashe,
bas ajanabi jevo
vyavahar na karo !!
Narajagi Shayari Gujarati
2 years ago
ભૂલ થાયતો સાથ છોડનારા અનેક
ભૂલ થાયતો સાથ
છોડનારા અનેક મળી જશે,
પણ ભૂલ થયા પછી તેને સંભાળી
લેનારા ખુબ ઓછા હશે !!
bhul thayato sath
chhodanara anek mali jashe,
pan bhul thay pachhi tene sambhali
lenara khub ochha hashe !!
Narajagi Shayari Gujarati
2 years ago
ગુસ્સો હોય તો વાત ભલે
ગુસ્સો હોય તો
વાત ભલે ના કર,
પણ મારી મોર્નિંગ વાળી
Kiss તો આપી દે !!
gusso hoy to
vat bhale na kar,
pan mari morning vali
kiss to aapi de !!
Narajagi Shayari Gujarati
2 years ago
Online હોવા છતાં કહે છે
Online હોવા
છતાં કહે છે કે Busy છે,
જુઓ તો ખરા માણસને
છેતારવો કેટલો Easy છે !!
online hova
chhata kahe chhe ke busy chhe,
juo to khara manas ne
chhetaravo ketalo easy chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
ઓયે પાગલ તું જ મારાથી
ઓયે પાગલ તું જ
મારાથી નારાજ રહીશ,
તો હું વાત કોની સાથે કરીશ !!
oye pagal tu j
marathi naraj rahish,
to hu vat koni sathe karish !!
Narajagi Shayari Gujarati
2 years ago