
બેનકાબ થઇ જાય છે ક્યારેક
બેનકાબ થઇ જાય છે
ક્યારેક લાગણીઓ,
જયારે કોઈ જુઠનાં મોહરાં
પહેરી રમત કરે છે !!
🎭🎭🎭🎭🎭🎭🎭🎭
benakab thai jay chhe
kyarek laganio,
jayare koi juth na mohara
paheri ramat kare chhe !!
🎭🎭🎭🎭🎭🎭🎭🎭
Narajagi Shayari Gujarati
2 years ago
કહેવું તો ઘણું બધું છે,
કહેવું તો
ઘણું બધું છે,
પણ રાહ જોઉં છું
કે તું ક્યારે પૂછે છે !!
kahevu to
ghanu badhu chhe,
pan rah jou chhu
ke tu kyare puchhe chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
ક્યારેક તો આ આંખોની વાત
ક્યારેક તો આ
આંખોની વાત સાંભળી હોત,
આ હોઠ તો તને જોઇને જ
ચુપ થઇ જાય છે !!
kyarek to aa
aankhoni vat sambhali hot,
aa hoth to tane joine j
chup thai jay chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
ચુપ બેઠી છું અને સહન
ચુપ બેઠી છું
અને સહન કરી રહી છું,
કેમ કે હજી મારો સમય
નથી આવ્યો !!
😔😔😔😔😔😔😔
chup bethi chhu
ane sahan kari rahi chhu,
kem ke haji maro samay
nathi aavyo !!
😔😔😔😔😔😔😔
Narajagi Shayari Gujarati
2 years ago
નાનકડી મારી ભૂલ પર આમ
નાનકડી મારી ભૂલ
પર આમ ગુસ્સો ન કર,
દિલ આપણું એક છે એમાં
આમ હિસ્સો ન કર !!
nanakadi mari bhul
par aam gusso na kar,
dil aapanu ek chhe ema
aam hisso na kar !!
Narajagi Shayari Gujarati
2 years ago
કાશ કંઇક એવું પણ થઇ
કાશ કંઇક
એવું પણ થઇ જાય,
અમને પણ ફરક પડતો
બંદ થઇ જાય !!
kash kaik
evu pan thai jay,
amane pan farak padato
band thai jay !!
Narajagi Shayari Gujarati
2 years ago
તને ખબર ના હોય તો
તને ખબર ના
હોય તો કહી દઉં,
તારા આ ધીમા અને મોડા
રિપ્લાય મારા Mood ની
પથારી ફેરવી નાખે છે !!
tane khabar na
hoy to kahi dau,
tara aa dhima ane moda
reply mara mood ni
pathari feravi nakhe chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
જ્યારે તું બીજાને મળીશ ત્યારે
જ્યારે તું બીજાને
મળીશ ત્યારે ખબર પડશે,
કે હું સારો નહિ પણ એટલો
ખરાબ પણ ન હતો !!
jyare tu bijane
malish tyare khabar padashe,
ke hu saro nahi pan etalo
kharab pan na hato !!
Narajagi Shayari Gujarati
2 years ago
નાની-નાની વાતોમાં લડે છે, પછી
નાની-નાની
વાતોમાં લડે છે,
પછી મારી જ બાહોમાં
રડે છે !!
nani-nani
vatoma lade chhe,
pachhi mari j bahoma
rade chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
તમે એને ગમે તેટલી વાર
તમે એને ગમે તેટલી વાર
મનાવવાની કોશિશ કરી લો,
જો એના દિલમાં કોઈ બીજું
હશે તો એ નહીં જ માને !!
tame ene game tetali var
manavavani koshish kari lo,
jo ena dil ma koi biju
hashe to e nahi j mane !!
Narajagi Shayari Gujarati
2 years ago