Teen Patti Master Download
એની નારાજગી અને મારો પ્રેમ

એની નારાજગી અને
મારો પ્રેમ બેય એક સરખા જ છે
ના એની નારાજગી ઓછી થાય છે
અને ના મારો પ્રેમ.

eni narajagi ane
maro prem bey ek sarakha j chhe
na eni narajagi ochhi thay chhe
ane na maro prem.

કાશ મેં પણ એની જેમ

કાશ મેં પણ એની
જેમ ટાઈમપાસ કર્યો હોત,
તો આજે હું પણ એની જેમ
મોજથી ફરતો હોત !!

kash me pan eni
jem timepasss karyo hot,
to aaje hu pan eni jem
mojathi farato hot !!

દુનિયામાં બધી વસ્તુ મળી જાય

દુનિયામાં બધી
વસ્તુ મળી જાય છે દોસ્ત,
પણ લોકોને એક પોતાની
ભૂલ જ નથી મળતી !!

duniyama badhi
vastu mali jay chhe dost,
pan lokone ek potani
bhul j nathi malati !!

હું તારું મૌન પણ વાંચી

હું તારું મૌન
પણ વાંચી લેતો હતો,
તું મારી ભીની આંખો
પણ વાંચી ના શકી !!

hu taru maun
pan vanchi leto hato,
tu mari bhini aankho
pan vanchi na shaki !!

હું તારાથી નારાજ થઈશ તો

હું તારાથી નારાજ
થઈશ તો એ હદથી થઈશ,
કે તારી આ સુંદર આંખો મારી
એક ઝલક જોવા તરસી જશે !!

hu tarathi naraj
thaish to e had thi thaish,
ke tari sundar aankho mari
ek zalak jova tarasi jashe !!

હું ઘરનું ગમે તેટલું કામ

હું ઘરનું ગમે
તેટલું કામ કરી લઉં,
પણ મમ્મી "કામચોર"વાળા
મહેણાં મને જ મારશે !!

hu ghar nu game
tetalu kam kari lau,
pan mummy"kamachor"vala
mahena mane j marashe !!

સુકું પાંદડું થઇ ગયા છીએ

સુકું પાંદડું થઇ ગયા
છીએ અમે જેના માટે,
એ તો બસ એની મોજમાં છે !!

suku pandadu thai gaya
chhie ame jena mate,
e to bas eni moj ma chhe !!

આખી રાત કરેલી એ વાતો,

આખી રાત
કરેલી એ વાતો,
પ્રેમ હતો કે ખાલી
મશ્કરી !!

aakhi rat
kareli e vato,
prem hato ke khali
mashkari !!

એટલો ફરક છે તારી અને

એટલો ફરક છે તારી
અને મારી લાગણી વચ્ચે,
હું વરસાવી જાણું છું અને
તું તરસાવી જાણે છે !!

etalo farak chhe tari
ane mari lagani vachche,
hu varasavi janu chhu ane
tu tarasavi jane chhe !!

શું ફર્ક પડે છે તને

શું ફર્ક પડે છે તને
મારા હસવા કે રડવાથી,
શું ફર્ક પડે છે તને મારા
હોવા કે ના હોવાથી !!

shu fark pade chhe tane
mara hasava ke radavathi,
shu fark pade chhe tane mara
hova ke na hovathi !!

search

About

Narajagi Shayari Gujarati

We have 772 + Narajagi Shayari Gujarati with image. You can browse our Complaint Shayari Gujarati collection and can enjoy latest Complaint Quotes Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Angry Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.