
જા તારી સાથે કિટ્ટા, બોલાવતી
જા તારી સાથે કિટ્ટા,
બોલાવતી નહીં મને ક્યારેય !!
ja tari sathe kitta,
bolavati nahi mane kyarey !!
Narajagi Shayari Gujarati
2 years ago
હેરાન દિલને વધારે પરેશાન ના
હેરાન દિલને
વધારે પરેશાન ના કર,
પ્રેમ કરવો હોય તો કર બાકી
ખોટો એહસાન ના કર !!
heran dil ne
vadhare pareshan na kar,
prem karavo hoy to kar baki
khoto ehasan na kar !!
Narajagi Shayari Gujarati
2 years ago
તું મને સમજી નહીં શકે,
તું મને
સમજી નહીં શકે,
અને હું તને સમજાવી
નહીં શકું !!
tu mane
samaji nahi shake,
ane hu tane samajavi
nahi shaku !!
Narajagi Shayari Gujarati
2 years ago
ચેહરા બદલાય જાય તો કોઈ
ચેહરા બદલાય જાય
તો કોઈ વાત નથી પણ,
વર્તન બદલાય જાય તો
બહુ તકલીફ આપે છે !!
chehara badalay jay
to koi vat nathi pan,
vartan badalay jay to
bahu takalif aape chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
સોના કરતા લોખંડ બનો, ભલે
સોના કરતા લોખંડ બનો,
ભલે કાટ લાગશે પણ પીગળતા
તો વાર લાગેશે !!
sona karata lokhand bano,
bhale kat lagashe pan pigalata
to var lageshe !!
Narajagi Shayari Gujarati
2 years ago
વાત કરવા માટે ઘણા લોકો
વાત કરવા
માટે ઘણા લોકો છે,
પણ જેની સાથે વાત કરવી છે
એ અવેઈલેબલ નથી !!
vat karava
mate ghana loko chhe,
pan jeni sathe vat karavi chhe
e available nathi !!
Narajagi Shayari Gujarati
2 years ago
મનાવી લઈશ હું મારા મનને,
મનાવી લઈશ હું મારા મનને,
પણ તમે પહેલા જેવા નથી રહ્યા
એ વાત તો પાક્કી છે !!
manavi laish hu mara man ne,
pan tame pahela jeva nathi rahya
e vat to pakki chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
એ યાદ તો કરે છે
એ યાદ તો કરે છે મને,
પણ ત્યારે જ્યારે એને કોઈ
બીજું યાદ નથી કરતુ !!
e yad to kare chhe mane,
pan tyare jyare ene koi
biju yad nathi karatu !!
Narajagi Shayari Gujarati
2 years ago
મારે જરાય નથી ચાલતું એના
મારે જરાય નથી
ચાલતું એના વગર,
પણ એ આખી જિંદગી
જીવવા તૈયાર છે મારા વગર !!
mare jaray nathi
chalatu ena vagar,
pan e aakhi jindagi
jivava taiyar chhe mara vagar !!
Narajagi Shayari Gujarati
2 years ago
બધું સહન થઇ જશે, બસ
બધું સહન થઇ જશે,
બસ આ બોલ બીજું બોલ બીજું
સહન નથી થતું !!
badhu sahan thai jashe,
bas aa bol biju bol biju
sahan nathi thatu !!
Narajagi Shayari Gujarati
2 years ago