
હજુ પણ ક્યાં સુધી આવી
હજુ પણ ક્યાં સુધી
આવી જ અક્કડ રાખશો,
હૃદયને ખોલવા શું પાના
પક્કડ રાખશો !!
haju pan kya sudhi
aavi j akkad rakhasho,
raday ne kholava shu pana
pakkad rakhasho !!
Narajagi Shayari Gujarati
2 years ago
પ્રેમ તો આપણા બંનેનો સાચો
પ્રેમ તો આપણા
બંનેનો સાચો હતો,
બસ કોઈ ત્રીજા વ્યક્તિએ
બરબાદ કરી નાખ્યો !!
prem to aapana
banneno sacho hato,
bas koi trija vyaktie
barabad kari nakhyo !!
Narajagi Shayari Gujarati
2 years ago
દુઃખની પરિભાષા શું સમજાવું તમને,
દુઃખની પરિભાષા
શું સમજાવું તમને,
એ ઓનલાઈન છે
અને હું લાઈનમાં છું !!
dukh ni paribhasha
shu samajavu tamane,
e online chhe
ane hu line ma chhu !!
Narajagi Shayari Gujarati
2 years ago
અવગણના કરતા આવડ્યું જ નથી
અવગણના કરતા
આવડ્યું જ નથી મને ક્યારેય,
તારા ગુસ્સાની પણ હું કદર કરું છું
મારી ફરજ સમજીને !!
avaganana karata
aavadyu j nathi mane kyarey,
tara gussani pan hu kadar karu chhu
mari faraj samajine !!
Narajagi Shayari Gujarati
2 years ago
એની પાસે તો હજારો છે
એની પાસે તો
હજારો છે મારી જેવા,
બસ મારી પાસે જ એમના
જેવું કોઈ નથી !!
eni pase to
hajaro chhe mari jeva,
bas mari pase j emana
jevu koi nathi !!
Narajagi Shayari Gujarati
2 years ago
હજારો શિકાયત છે તારાથી, પણ
હજારો શિકાયત છે તારાથી,
પણ તું જરા હાલ પૂછી લે તો
હું બધું ભૂલી જાઉં છું !!
hajaro shikayat chhe tarathi,
pan tu jara hal puchhi le to
hu badhu bhuli jau chhu !!
Narajagi Shayari Gujarati
2 years ago
સમય ખરાબ હતો હું નહીં,
સમય ખરાબ
હતો હું નહીં,
પણ તમે એ સમજી
ના શક્યા !!
samay kharab
hato hu nahi,
pan tame e samaji
na shakya !!
Narajagi Shayari Gujarati
2 years ago
બહુ થઇ નારાજગી હવે તો
બહુ થઇ નારાજગી
હવે તો થોડુક હસી લે,
બધાએ સાથ છોડી દીધો
તું તો હાથ પકડી લે !!
bahu thai narajagi
have to thoduk hasi le,
badhae sath chhodi didho
tu to hath pakadi le !!
Narajagi Shayari Gujarati
2 years ago
આપી પ્રેમનું નામ અહી ઘણું
આપી પ્રેમનું નામ
અહી ઘણું બધું વેચાય છે,
હતો એક મકબરોને
તાજમહલ કેહવાય છે !!
aapi prem nu nam
ahi ghanu badhu vechay chhe,
hato ek makabarone
tajamahal kehavay chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
પોતાને ખરાબ કેહવાની કોઈની હિમ્મત
પોતાને ખરાબ કેહવાની
કોઈની હિમ્મત નથી રહી,
એટલે બધાં કહે છે કે
જમાનો ખરાબ છે !!
potane kharab kehavani
koini himmat nathi rahi,
etale badha kahe chhe ke
jamano kharab chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago