Teen Patti Master Download
Late Reply સહન કરી કરીને,

Late Reply સહન કરી કરીને,
હવે ખુદ Late Reply કરવાની
આદત પડી ગઈ છે મને !!

late reply sahan kari karine,
have khud late reply karavani
aadat padi gai chhe mane !!

હું ખરેખર તમારી સાથે વાત

હું ખરેખર તમારી
સાથે વાત કરવા માંગુ છું,
પણ મને લાગે છે કે હું
તમને DISTURB કરીશ !!

hu kharekhar tamari
sathe vat karava mangu chhu,
pan mane lage chhe ke hu
tamane disturb karish !!

આજકાલ પ્રેમ ક્યાં થાય છે,

આજકાલ
પ્રેમ ક્યાં થાય છે,
બસ બધે લાગણીની
રમત રમાય છે !!

aajakal
prem kya thay chhe,
bas badhe laganini
ramat ramay chhe !!

વાત કરવી અને વાતો કરવી,

વાત કરવી
અને વાતો કરવી,
બંનેમાં બહુ ફરક હોય
છે હો સાહેબ !!

vat karavi
ane vato karavi,
bannem bahu farak hoy
chhe ho saheb !!

ખબર હતી કે આખી દુનિયા

ખબર હતી
કે આખી દુનિયા
સાથ નહીં સલાહ જ આપે છે,
પણ તારાથી આ અપેક્ષા નહોતી !!

khabar hati
ke akhi duniy
sath nahi salah j ape chhe,
pan tarathi apeksh nahoti !!

ગુસ્સે થાવ તો મનાવી લે,

ગુસ્સે થાવ
તો મનાવી લે,
છોડીને શું કામ જાય છે !!

gusse thav
to manavi le,
chhodine shun kam jay chhe !!

એ દર વખતે તને માફ

એ દર વખતે
તને માફ તો કરી દેશે,
પણ દરેક વખતે પ્રેમ ઓછો
થતો જશે !!

e dar vakhate
tane maf to kari deshe,
pan darek vakhate prem ochho
thato jashe !!

ભૂલી જા ને બધા ઝગડા

ભૂલી જા ને
બધા ઝગડા યાર,
ચાલ ફરી પાછા મળીને
વાતો-મસ્તી કરીએ !!

bhuli j ne
badh zagad yar,
chal fari pach maline
vato-masti karie !!

એજ તો નિયમ છે દુનિયાનો

એજ તો નિયમ
છે દુનિયાનો સાહેબ,
તમે જેટલું એને માન આપશોને
એટલું જ તમારું ગુમાવશો !!

ej to niyam
chhe duniyano saheb,
tame jetalu ene man apashone
etalu j tamaru gumavasho !!

સ્નેહ પક્ષીઓ પણ કરે છે,

સ્નેહ પક્ષીઓ પણ
કરે છે, પણ સ્વાર્થ વિના,
ને માનવી એક ડગલું પણ નથી
ચાલતો સ્વાર્થ વિના !!

sneh pakshio pan
kare chhe, pan svarth vin,
ne manavi ek dagalu pan nathi
chalato svarth vin !!

search

About

Narajagi Shayari Gujarati

We have 772 + Narajagi Shayari Gujarati with image. You can browse our Complaint Shayari Gujarati collection and can enjoy latest Complaint Quotes Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Angry Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.