Teen Patti Master Download
ગમે તેની પાસેથી હું તને

ગમે તેની
પાસેથી હું તને છીનવી લેત,
બસ તે એક વખત કહ્યું હોત
કે હું તારી છું !!

game teni
pasethi hu tane chinavi let,
bas te ek vakhat kahyu hot
ke hu tari chhu !!

ઝગડો કરી લે, પણ સાવ

ઝગડો કરી લે,
પણ સાવ આમ
મૌન ના રહીશ !!

zagado kari le,
pan sav am
maun na rahish !!

મારા દરેક અચાનક Bye પાછળ

મારા દરેક અચાનક Bye
પાછળ એક જ ઈચ્છા હોય છે,
કે કાશ તું મને કહે Please
થોડીવાર રોકાઈ જાને !!

mar darek achanak bye
pachal ek j icch hoy chhe,
ke kash tu mane kahe please
thodivar rokai jane !!

આમ તો તું ક્યાં સાંભળે

આમ તો તું ક્યાં સાંભળે છે મને,
છતાં પણ મને તો આદત છે તને
બધું જ કહેવાની !!

am to tu ky sambhale chhe mane,
chat pan mane to adat chhe tane
badhu j kahevani !!

ભીડમાં હોવા છતાં જયારે એકલતા

ભીડમાં હોવા છતાં જયારે
એકલતા માણસને કોરી ખાય ત્યારે,
હંમેશા માણસ એકાંતની
શોધમાં હોય છે !!

bhidam hov chat jayare
ekalat manasane kori khay tyare,
hammesh manas ekantani
shodham hoy chhe !!

હું કોઈને #ઇગ્નોર નથી કરતી,

હું કોઈને
#ઇગ્નોર નથી કરતી,
બસ હવે કોઈથી વાત કરવાનું
મન નથી થતું !!

hu koine
#ignor nathi karati,
bas have koithi vat karavanu
man nathi thatu !!

બદલાયા તો તમે છો, અમે

બદલાયા તો તમે છો,
અમે તો આજે પણ એ જ છીએ
જે ગઈકાલે હતા !!

badalaya to tame chho,
ame to aaje pan e j chhie
je gaikale hata !!

બસ કાયમ સ્ટેટસ જોયા કરો

બસ કાયમ
સ્ટેટસ જોયા કરો છો,
ક્યારેક હાલ ચાલ પણ
પૂછતાં રહો !!

bas kayam
status joya karo chho,
kyarek hal chal pan
puchhata raho !!

તારી એક ક્ષણ પર પણ

તારી એક ક્ષણ પર
પણ મારો હક નથી,
ખબર નહીં મારી દરેક ક્ષણમાં
કયા હકથી તું હોય છે !!

tari ek kshan par
pan maro hak nathi,
khabar nahi mari darek kshan ma
kaya hak thi tu hoy chhe !!

બહુ તકલીફ થાય છે, જયારે

બહુ તકલીફ થાય છે,
જયારે તમે મને છોડીને
બીજા બધા સાથે વાત કરો છો !!

bahu takalif thay chhe,
jayare tame mane chhodine
bija badha sathe vat karo chho !!

search

About

Narajagi Shayari Gujarati

We have 772 + Narajagi Shayari Gujarati with image. You can browse our Complaint Shayari Gujarati collection and can enjoy latest Complaint Quotes Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Angry Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.