Teen Patti Master Download
ખરેખર તું બહુ Cheating કરે

ખરેખર તું
બહુ Cheating કરે છે,
એટલી તો તું વાત પણ નથી કરતી
જેટલો તું Wait કરાવે છે !!

kharekhar tu
bahu cheating kare chhe,
etali to tu vat pan nathi karati
jetalo tu wait karave chhe !!

Busy છું એ તો એક

Busy છું
એ તો એક બહાનું છે,
સીધે સીધું કહી દો ને કે
હવે Interest નથી રહ્યો !!

busy chhu
e to ek bahanu chhe,
sidhe sidhu kahi do ne ke
have interest nathi rahyo !!

તારા આ મોડા રિપ્લાય બતાવે

તારા આ મોડા
રિપ્લાય બતાવે છે,
કે તને હવે મારામાં
રસ નથી !!

tara aa moda
reply batave chhe,
ke tane have mar ma
ras nathi !!

જયારે પ્રેમ થયો હતો એની

જયારે પ્રેમ
થયો હતો એની સાથે,
ત્યારે ખબર નહોતી કે વાત
કરવા માટે સમયની પણ
ભીખ માંગવી પડશે !!

jayare prem
thayo hato eni sathe,
tyare khabar nahoti ke vat
karava mate samay ni pan
bhikh mangavi padashe !!

નદી પાર કરવા માટે પુલ

નદી પાર કરવા માટે
પુલ શોધવા લાગે છે,
હોડી બનાવાનું કોઈ
વિચારતું જ નથી !!
⛵️⛵️⛵️⛵️⛵️⛵️⛵️

nadi par karava mate
pul shodhava lage chhe,
hodi banavanu koi
vicharatu j nathi !!
⛵️⛵️⛵️⛵️⛵️⛵️⛵️

પરાયા પણ સમજવા લાગ્યા છે

પરાયા પણ સમજવા
લાગ્યા છે મારા દર્દને,
અને એક તું છો જેને
કોઈ ફિકર જ નથી !!

paraya pan samajava
lagya chhe mara dard ne,
ane ek tu chho jene
koi fikar j nathi !!

ચાલ સોરી બોલ અને પ્રોમિસ

ચાલ સોરી બોલ
અને પ્રોમિસ કર,
કે આજ પછી ક્યારેય
ઝઘડો નહીં કરે !!

chal sori bol
ane promise kar,
ke aaj pachhi kyarey
zaghado nahi kare !!

વાત ના કરવી હોય તો

વાત ના કરવી
હોય તો ના કહી દેવાય,
Good Night કહેવાની
શું જરૂર હતી !!

vat na karavi
hoy to na kahi devay,
good night kahevani
shu jarur hati !!

વાત ના કરવી હોય તો

વાત ના કરવી હોય
તો સાફ સાફ કહી દેવાય,
ઓનલાઈન જોઇને ઓફલાઈન
થઇ જાય એને મતલબી કહેવાય !!

vat na karavi hoy
to saf saf kahi devay,
online joine offline
thai jay ene matalabi kahevay !!

નારાજ થવાનું કારણ એ નથી

નારાજ થવાનું કારણ
એ નથી કે પ્રેમ નથી તારાથી,
પણ નારાજ થવાનું કારણ જ
તને કરેલો પ્રેમ છે !!

naraj thavanu karan
e nathi ke prem nathi tarathi,
pan naraj thavanu karan j
tane karelo prem chhe !!

search

About

Narajagi Shayari Gujarati

We have 772 + Narajagi Shayari Gujarati with image. You can browse our Complaint Shayari Gujarati collection and can enjoy latest Complaint Quotes Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Angry Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.