
મને ખબર છે કે હું
મને ખબર છે કે હું
તારા માટે ખાસ તો નથી,
પણ એટલી આશા જરૂર રાખીશ
કે તું મને છોડીને નહીં જાય !!
mane khabar chhe ke hu
tara mate khas to nathi,
pan etali aasha jarur rakhish
ke tu mane chhodine nahi jay !!
Narajagi Shayari Gujarati
2 years ago
રિસાઈ ગયેલી ખામોશી કરતા, બોલતી
રિસાઈ ગયેલી ખામોશી કરતા,
બોલતી ફરિયાદ હંમેશા
સારી હોય છે !!
risai gayeli khamoshi karata,
bolati fariyad hammesha
sari hoy chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
જો પસંદ ના હોય મારો
જો પસંદ ના હોય
મારો સાથ તો જુદા થઇ જઈએ,
આમ રોજ #Busy હોવાનું
બહાનું ના બનાવો !!
jo pasand na hoy
maro sath to juda thai jaie,
aam roj #busy hovanu
bahanu na banavo !!
Narajagi Shayari Gujarati
2 years ago
હું તો Wait કરું છું
હું તો Wait કરું છું કે
એ હમણાં Online આવશે,
પણ એ તો Online રહીને
બીજા સાથે વ્યસ્ત છે !!
hu to wait karu chhu ke
e hamana online aavashe,
pan e to online rahine
bija sathe vyast chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
ગમવા છતાં તું વાહ નહીં
ગમવા છતાં તું
વાહ નહીં બોલી શકે,
તારા Ego થી વાકેફ છું હું !!
gamava chhata tu
vah nahi boli shake,
tara ego thi vakef chhu hu !!
Narajagi Shayari Gujarati
2 years ago
બસ એક જ દુઃખ છે
બસ એક જ દુઃખ છે મને,
કાશ તારી પાસે મારા માટે
પણ થોડો સમય હોત !!
bas ek j dukh chhe mane,
kash tari pase mara mate
pan thodo samay hot !!
Narajagi Shayari Gujarati
2 years ago
પહેલી નજરે પ્રેમ નહીં, પસંદગી
પહેલી નજરે પ્રેમ નહીં,
પસંદગી થાય છે !!
paheli najare prem nahi,
pasandagi thay chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
છોડી દઈશ તને ચાહવાનું જયારે
છોડી દઈશ તને ચાહવાનું
જયારે હું આ દુનિયા છોડીશ,
પછી ખુશ રહેજે અને
દુવાઓમાં યાદ કરજે !!
chhodi daish tane chahavanu
jayare hu aa duniya chhodish,
pachhi khush raheje ane
duvaoma yad karaje !!
Narajagi Shayari Gujarati
2 years ago
તમારો EGO ખતમ થઇ જાય,
તમારો EGO
ખતમ થઇ જાય,
તો સામેથી MESSAGE
કરી દેજો !!
tamaro ego
khatam thai jay,
to samethi message
kari dejo !!
Narajagi Shayari Gujarati
2 years ago
હું Fast Reply એટલા માટે
હું Fast Reply
એટલા માટે આપું છું,
કે સામે Fast Reply
આવવાની આશા રાખું છું !!
hu fast reply
etala mate aapu chhu,
ke same fast reply
aavavani aasha rakhu chhu !!
Narajagi Shayari Gujarati
2 years ago