
ગુસ્સે થઈને કહેતી કે તે
ગુસ્સે થઈને કહેતી કે
તે મને મેસેજ કેમ ના કર્યો,
આજે ગુસ્સે થઈને કહે છે કે
તે મને મેસેજ કેમ કર્યો !!
gusse thaine kaheti ke
te mane message kem na karyo,
aaje gusse thaine kahe chhe ke
te mane message kem karyo !!
Narajagi Shayari Gujarati
2 years ago
નારાજ થવાનો મતલબ એ નથી
નારાજ થવાનો મતલબ
એ નથી કે પ્રેમ નથી તારાથી,
પણ નારાજ થવાનું કારણ જ
તને કરેલો પ્રેમ છે પાગલ !!
naraj thavano matalab
e nathi ke prem nathi tarathi,
pan naraj thavanu karan j
tane karelo prem chhe pagal !!
Narajagi Shayari Gujarati
2 years ago
પ્રેમ ક્યાં અહીં કોઈને થાય
પ્રેમ ક્યાં અહીં
કોઈને થાય જ છે સાહેબ,
અહીં તો બસ પવિત્ર પ્રેમના
નામે શરીર જ પુંજાય છે !!
prem kya ahi
koine thay j chhe saheb,
ahi to bas pavitr prem na
name sharir j punjay chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
તમે તો બહુ મોટા માણસ
તમે તો બહુ
મોટા માણસ રહ્યા,
સામેથી મેસેજ કરી જ
ના શકો ને !!
tame to bahu
mota manas rahya,
samethi message kari j
na shako ne !!
Narajagi Shayari Gujarati
2 years ago
સાથે ના રહેવું હોય તો
સાથે ના
રહેવું હોય તો જાઓ,
પણ આમ કારણ વિના
ઝગડા ના કરો !!
sathe na
rahevu hoy to jao,
pan aam karan vina
zagada na karo !!
Narajagi Shayari Gujarati
2 years ago
એવા લોકો સાથે શું વાત
એવા લોકો
સાથે શું વાત કરવાની,
જેમના મન અહીં ને
દિલ ક્યાંક બીજે હોય !!
eva loko
sathe shu vat karavani,
jemana man ahi ne
dil kyank bije hoy !!
Narajagi Shayari Gujarati
2 years ago
વાત કરી લે મારી સાથે,
વાત કરી લે મારી સાથે,
શું ખબર કાલે મને કોરોના થાય
અને હું મરી પણ જાઉં !!
vat kari le mari sathe,
shun khabar kale mane coronc thay
ane hu mari pan jau !!
Narajagi Shayari Gujarati
2 years ago
હવે હું તને હેરાન નહીં
હવે હું તને
હેરાન નહીં કરું,
હા પણ આ વાત તને
જરૂર હેરાન કરશે !!
have hu tane
heran nahi karu,
ha pan aa vat tane
jarur heran karashe !!
Narajagi Shayari Gujarati
2 years ago
નારાજ હતો હું એનાથી, પણ
નારાજ હતો હું એનાથી,
પણ એણે મનાવ્યો જ નહીં !!
naraj hato hu enathi,
pan ene manavyo j nahi !!
Narajagi Shayari Gujarati
2 years ago
પ્રેમ કરતી હોય તો દિલથી
પ્રેમ કરતી હોય
તો દિલથી કર,
ઉપકાર કરતી હોય
એમ ના કરીશ !!
prem karati hoy
to dil thi kar,
upakar karati hoy
em na karish !!
Narajagi Shayari Gujarati
2 years ago