Teen Patti Master Download
તું નહીં સમજી શકે, કે

તું નહીં સમજી શકે,
કે તારી અમુક વાતોથી
મને કેટલી તકલીફ થાય છે !!

tu nahi samaji shake,
ke tari amuk vatothi
mane ketali takalif thay chhe !!

ખાસ તો અમે પણ છીએ

ખાસ તો અમે પણ
છીએ એમના માટે,
પણ ખાલી એ નવરા
હોય ત્યારે !!

khas to ame pan
chhie emana mate,
pan khali e navara
hoy tyare !!

હા, મારે તારી જરૂર છે,

હા, મારે તારી જરૂર છે,
પણ એનો મતલબ એ નથી કે તું
વારંવાર મને એ અહેસાસ કરાવે !!

ha, mare tari jarur chhe,
pan eno matalab e nathi ke tu
varamvar mane e ahesas karave !!

IGNORE કરવામાં અને BUSY હોવામાં,

IGNORE કરવામાં
અને BUSY હોવામાં,
ઘણો ફરક હોય છે
હો સાહેબ !!

ignore karavama
ane busy hovama,
ghano farak hoy chhe
ho saheb !!

બધી વાતો ચુપચાપ માની લેવી,

બધી વાતો
ચુપચાપ માની લેવી,
એ પણ એક અંદાજ છે
નારાજગીનો !!

badhi vato
chupchap mani levi,
e pan ek andaj chhe
narajagino !!

તું ઔકાત જોઇને પ્રેમ કરજે,

તું ઔકાત
જોઇને પ્રેમ કરજે,
હું સ્વભાવ જોઇને
પ્રેમ કરીશ !!

tu aukat
joine prem karaje,
hu svabhav joine
prem karish !!

તમે તો એ રીતે બોલવાનું

તમે તો એ રીતે
બોલવાનું બંધ કર્યું,
જાણે અત્યાર સુધી અમે
તમારા પર બોઝ હતા !!

tame to e rite
bolavanu bandh karyu,
jane atyar sudhi ame
tamara par boz hata !!

પળ પળ રંગ બદલે છે

પળ પળ રંગ
બદલે છે માણસો,
જાણે મોસમ સામે
હરીફાઈ કરે છે માણસો !!

pal pal rang
badale chhe manaso,
jane mosam same
harifai kare chhe manaso !!

તમારા મૌનથી હેરાન થાઉં છું

તમારા મૌનથી
હેરાન થાઉં છું અત્યારે,
વાત તો તમે છેલ્લી ઘડી
સુધીની કરતા હતા !!

tamara maun thi
heran thau chhu atyare,
vat to tame chhelli ghadi
sudhini karata hata !!

કોઈને દુઃખ ના લાગે માટે

કોઈને દુઃખ ના લાગે
માટે મૌન વજનદાર રાખું છું,
નહિ તો શબ્દો હું પણ
ધારદાર રાખું છું !!

koine dukh na lage
mate maun vajanadar rakhu chhu,
nahi to shabdo hu pan
dharadar rakhu chhu !!

search

About

Narajagi Shayari Gujarati

We have 772 + Narajagi Shayari Gujarati with image. You can browse our Complaint Shayari Gujarati collection and can enjoy latest Complaint Quotes Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Angry Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.