

ભીડમાં હોવા છતાં જયારે એકલતા
ભીડમાં હોવા છતાં જયારે
એકલતા માણસને કોરી ખાય ત્યારે,
હંમેશા માણસ એકાંતની
શોધમાં હોય છે !!
bhidam hov chat jayare
ekalat manasane kori khay tyare,
hammesh manas ekantani
shodham hoy chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago