Teen Patti Master Download
તું કરી લે ગુસ્સો તારે

તું કરી લે ગુસ્સો
તારે કરવો હોય એટલો,
પણ તારાથી આમ દુર રહેવું
મને ફાવશે નહીં !!

tu kari le gusso
tare karavo hoy etalo,
pan tarathi aam dur rahevu
mane favashe nahi !!

કિસ્મતની લકીરો પાસેથી પણ છીનવી

કિસ્મતની લકીરો પાસેથી પણ
છીનવી લેત હું તને એ હમદમ,
બસ એક વખત તો કહ્યું હોત
કે હું તારી જ છું !!

kismat ni lakiro pasethi pan
chhinavi let hu tane e hamadam,
bas ek vakhat to kahyu hot
ke hu tari j chhu !!

જો તારે બધા સાથે વાત

જો તારે બધા
સાથે વાત કરવી હોય,
તો હવે પછી મારી સાથે
વાત ના કરતી !!

jo tare badha
sathe vat karavi hoy,
to have pachhi mari sathe
vat na karati !!

એ મારું બધું જ છે,

એ મારું બધું જ છે,
અને છતાં એની સાથે
મારી એકપણ તસ્વીર નથી !!

e maru badhu j chhe,
ane chhata eni sathe
mari ekapan tasvir nathi !!

એ રાતો આજે પણ યાદ

એ રાતો
આજે પણ યાદ છે મને,
વાંક તારો હતો ને માફી
હું માંગતો હતો !!

e rato
aaje pan yad chhe mane,
vank taro hato ne mafi
hu mangato hato !!

નાટક કરવાનું બંધ કર, અને

નાટક કરવાનું બંધ કર,
અને સાફ સાફ કહી દે કે મને
હવે તારી જરૂર નથી !!

natak karavanu bandh kar,
ane saf saf kahi de ke mane
have tari jarur nathi !!

બસ એક મારો પ્રેમ ના

બસ એક મારો
પ્રેમ ના સમજી શકી તું,
બાકી મારી દરેક ભૂલનો
હિસાબ છે તારી પાસે !!

bas ek maro
prem na samaji shaki tu,
baki mari darek bhulano
hisab chhe tari pase !!

ફરિયાદ તો ઘણી છે તમારાથી,

ફરિયાદ તો ઘણી છે તમારાથી,
પણ જો તમે ફરી પાછા આવી જશો
તો માફ કરી દઈશું દિલથી !!

phariyad to ghani chhe tamar thi,
pan jo tame fari pachha aavi jasho
to maf kari daishu dil thi !!

મને કોઈ ફરક નથી પડતો,

મને કોઈ
ફરક નથી પડતો,
હવે તું બદલી જા
કે ભાડમાં જા !!

mane koi
farak nathi padato,
have tu badali ja
ke bhad ma ja !!

રિસાઈ તો જવાય પણ દુર

રિસાઈ તો જવાય
પણ દુર ક્યાં થઇ શકાય છે,
દિલથી જો પ્રેમ હોય
તો નફરત ક્યા થાય છે !!

risai to javay
pan dur kya thai shakay chhe,
dil thi jo prem hoy
to nafarat kya thay chhe !!

search

About

Narajagi Shayari Gujarati

We have 772 + Narajagi Shayari Gujarati with image. You can browse our Complaint Shayari Gujarati collection and can enjoy latest Complaint Quotes Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Angry Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.