Teen Patti Master Download
ખબર નહીં શું કામ, હું

ખબર નહીં શું કામ,
હું એ વ્યક્તિની ચિંતા કરું છું
જેને મારી કંઈ પડી નથી !!

khabar nahi shu kam,
hu e vyaktini chinta karu chhu
jene mari kai padi nathi !!

ખામોશી ઘણું બધું કહેતી હોય

ખામોશી
ઘણું બધું કહેતી હોય છે,
તેને મન લગાવીને નઈ પરંતુ
દિલ લગાવીને સાંભળવી પડે !!

khamoshi
ghanu badhu kaheti hoy chhe,
tene man lagavine nai parantu
dil lagavine sambhalavi pade !!

સ્વભાવમાં થોડી ગરમી હોવી જરૂરી

સ્વભાવમાં થોડી ગરમી
હોવી જરૂરી છે સાહેબ,
જો દરીયો ખરો ના હોયને તો
દુનીયા તેને પણ પી જાય !!

svabhav ma thodi garami
hovi jaruri chhe saheb,
jo dariyo kharo na hoyane to
duniya tene pan pi jay !!

ક્યારેક તો મારા મૌનની ભાષા

ક્યારેક તો મારા
મૌનની ભાષા સમજ,
બધું જ હું કહીશ તો
તું શું કહીશ !!

kyarek to mara
maun ni bhasha samaj,
badhu j hu kahish to
tu shu kahish !!

દર વખતે વિચારું છું કે

દર વખતે વિચારું છું
કે રિસાઈ જઉં તારાથી,
પણ પછી થાય છે કે કયાંક
તું મનાવશે જ નહીં તો !!

dar vakhate vicharu chhu
ke risai jau tarathi,
pan pachi thay chhe ke kayank
tu manavashe j nahi to !!

મને ખબર હતી કે આજે

મને ખબર હતી કે
આજે પણ હું ખોટો હતો,
એનો મેસેજ નહોતો આવવાનો
છતાં રાહ જોતો હતો !!

mane khabar hati ke
aaje pan hu khoto hato,
eno message nahoto aavavano
chhata rah joto hato !!

હું એનો થોડો થોડો, અને

હું એનો થોડો થોડો,
અને એ મારું બધું જ !!

hu eno thodo thodo,
ane e maru badhu j !!

જવાબ તો દરેક વાતનો આપી

જવાબ તો દરેક વાતનો
આપી શકાય એમ હતો પણ,
જે સંબંધનું મહત્વ ના સમજી શક્યા
એ શબ્દોનું મહત્વ શું સમજશે !!

javab to darek vat no
aapi shakay em hato pan,
je sambandh nu mahatv na samaji shakya
e shabdonu mahatv shu samajashe !!

નહોતી રહી શકતી એના વગર,

નહોતી રહી શકતી એના વગર,
એ અહમ બતાવતો ગયો અને હું
એના વગર રહેવા લાગી !!

nahoti rahi shakati ena vagar,
e aham batavato gayo ane hu
ena vagar raheva lagi !!

મારી કદર એને એકલતામાં થશે,

મારી કદર
એને એકલતામાં થશે,
અત્યારે તો એમની પાસે ઘણા
લોકો છે વાતો કરવા માટે !!

mari kadar
ene ekalatama thashe,
atyare to emani pase ghana
loko chhe vato karava mate !!

search

About

Narajagi Shayari Gujarati

We have 772 + Narajagi Shayari Gujarati with image. You can browse our Complaint Shayari Gujarati collection and can enjoy latest Complaint Quotes Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Angry Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.