
હું જાણું છું કે તું
હું જાણું છું કે તું મને ક્યારેય
છોડવા નહોતી માંગતી,
પણ તારો ઈગો હરાવી ગયો
તારી મારા માટેની ફીલિંગ્સને !!
hu janu chhu ke tu mane kyarey
chhodava nahoti mangati,
pan taro igo haravi gayo
tari mara mateni filings ne !!
Narajagi Shayari Gujarati
2 years ago
હા માન્યું કે હતો વાંક
હા માન્યું
કે હતો વાંક મારો,
પણ શું માફ કરવાનો
વારો નહોતો તારો ?
ha manyu
ke hato vank maro,
pan shu maf karavano
varo nahoto taro?
Narajagi Shayari Gujarati
2 years ago
હું જ પાગલ હતો તને
હું જ પાગલ હતો
તને માંગવા ચાલ્યો હતો,
તુફાનને દોરીથી બાંધવા
ચાલ્યો હતો !!
hu j pagal hato
tane mangava chalyo hato,
tufan ne dorithi bandhava
chalyo hato !!
Narajagi Shayari Gujarati
2 years ago
તારું સ્મિત એ તારા હોઠોની
તારું સ્મિત એ તારા હોઠોની
કોઈ કરામત તો નહીં હોય ને,
જેને હું પ્રેમ સમજુ છું એ તારી
કોઈ આદત તો નહીં હોય ને !!
taru smit e tara hothoni
koi karamat to nahi hoy ne,
jene hu prem samaju chhu e tari
koi aadat to nahi hoy ne !!
Narajagi Shayari Gujarati
2 years ago
લેવી હોય તો લઈલો તમે
લેવી હોય તો લઈલો
તમે અહી હર કોઈની તલાશી,
હર કોઈ પાસે મળી આવશે
એકાદ મનગમતી ઉદાસી !!
levi hoy to lailo
tame ahi har koini talashi,
har koi pase mali aavashe
ekad mangamati udasi !!
Narajagi Shayari Gujarati
2 years ago
હા, હું ખુશ છું, પણ
હા, હું ખુશ છું,
પણ હવે કારણ
" તું " નથી !!
😔😔😔😔😔😔😔
ha, hu khush chhu,
pan have karan
" tu" nathi !!
😔😔😔😔😔😔😔
Narajagi Shayari Gujarati
2 years ago
મને ભૂલીને ખુશ છે તો
મને ભૂલીને ખુશ છે
તો સીકાયત કેવી,
હુ એને જોઈને ખુશ ન થાઉ
તો એ મહોબ્બત કેવી !!
mane bhuline khush chhe
to sikayat kevi,
hu ene joine khush na thau
to e mahobbat kevi !!
Narajagi Shayari Gujarati
2 years ago
એ જરૂરી નથી કે તમે
એ જરૂરી નથી
કે તમે રોજ વાત કરો,
પણ જયારે પણ કરો
સરખી રીતે વાત કરો !!
e jaruri nathi
ke tame roj vat karo,
pan jayare pan karo
sarakhi rite vat karo !!
Narajagi Shayari Gujarati
2 years ago
મને ઇગ્નોર કરવાનું બંધ કર,
મને ઇગ્નોર
કરવાનું બંધ કર,
બાકી એક દિવસ તને ભાન
પડશે કે તે જિંદગીમાં
શું ગુમાવ્યું છે !!
mane ignore
karavanu bandh kar,
baki ek divas tane bhan
padashe ke te jindagima
shu gumavyu chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
હું રોજ મારી લાગણીઓ વ્યક્ત
હું રોજ મારી
લાગણીઓ વ્યક્ત કરું છું,
ને એ ખાલી સ્ટેટસ સમજીને
ઇગ્નોર કરે છે !!
hu roj mari
laganio vyakt karu chhu,
ne e khali status samajine
ignore kare chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago