Teen Patti Master Download
એક દિવસ તું મને Sorry

એક દિવસ તું મને
Sorry કહેવા જરૂર આવીશ,
તારું Sorry તો જરૂર હશે પણ
કદાચ હું નહીં હોઉં !!

ek divas tu mane
sorry kaheva jarur aavish,
taru sorry to jarur hashe pan
kadach hu nahi hou !!

લોકો કહે છે કે તું

લોકો કહે છે કે તું
રિસાઈ ગઈ છે મારાથી,
પણ તારી આંખો તો
કંઇક બીજું જ કહે છે !!

loko kahe chhe ke tu
risai gai chhe marathi,
pan tari aankho to
kaik biju j kahe chhe !!

જ્યારે મારા મૌનની ભાષા તું

જ્યારે મારા મૌનની
ભાષા તું સમજી જઈશ,
ત્યારે બરફની જેમ
તું પણ ઓગળી જઈશ.

jyare mara maun ni
bhasha tu samaji jaish,
tyare baraf ni jem
tu pan ogali jaish.

બહુ ગુસ્સો આવે છે મને

બહુ ગુસ્સો આવે છે મને
જયારે તું મારી સાથે વાતો
કરતા કરતા સુઈ જાય છે !!

bahu gusso aave chhe mane
jayare tu mari sathe vato
karata karata sui jay chhe !!

થશે તને પણ મારા ના

થશે તને પણ મારા
ના હોવાનો અહેસાસ,
બસ એક વાર મારું
મોત તો આવવા દે !!

thashe tane pan mara
na hovano ahesas,
bas ek var maru
mot to aavava de !!

એને યાદ કરીને રોજ હું

એને યાદ કરીને
રોજ હું એક ભૂલ કરું છું,
રીપ્લાય ના મળવા છતાં
મેસેજ કરું છું !!

ene yad karine
roj hu ek bhul karu chhu,
reply na malava chhata
message karu chhu !!

ઈચ્છા ક્યાં કદી પૂરી કરી

ઈચ્છા ક્યાં કદી
પૂરી કરી છે મારી,
છતાં પણ કહે છે
જેવી ઈચ્છા તમારી !!

ichchha kya kadi
puri kari chhe mari,
chhata pan kahe chhe
jevi ichchha tamari !!

તારા બોલેલા બધા જ શબ્દોથી

તારા બોલેલા બધા જ
શબ્દોથી ફરિયાદ છે,
કહેવું તો મારે પણ ઘણું છે પણ
તને આપેલું #Promise યાદ છે !!

tara bolela badha j
shabdothi fariyad chhe,
kahevu to mare pan ghanu chhe pan
tane aapelu #promise yad chhe !!

ભરોસો એ સ્ટીકર જેવો છે,

ભરોસો એ સ્ટીકર જેવો છે,
એક વાર ઉખડી જાય પછી
પહેલા જેવો નથી રહેતો !!

bharoso e stikar jevo chhe,
ek var ukhadi jay pachhi
pahela jevo nathi raheto !!

યાદ રાખજે જ્યારે જ્યારે તું

યાદ રાખજે જ્યારે જ્યારે
તું મને ઇગ્નોર કરે છે,
ત્યારે ત્યારે તું મને તારા વગર
જીવતા શીખવાડે છે !!

yad rakhaje jyare jyare
tu mane ignore kare chhe,
tyare tyare tu mane tara vagar
jivata shikhavade chhe !!

search

About

Narajagi Shayari Gujarati

We have 772 + Narajagi Shayari Gujarati with image. You can browse our Complaint Shayari Gujarati collection and can enjoy latest Complaint Quotes Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Angry Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.