
હા મને બહુ ખુશી મળે
હા મને બહુ ખુશી મળે છે
તારી સાથે વાત કરવાથી,
પણ હું કોઈ દિવસ વાત કરવા
માટે ભીખ નહીં માંગુ !!
ha mane bahu khushi male chhe
tari sathe vat karavathi,
pan hu koi divas vat karava
mate bhikh nahi mangu !!
Narajagi Shayari Gujarati
2 years ago
આ મુશ્કેલ સમયે પૂરો થવા
આ મુશ્કેલ
સમયે પૂરો થવા દે જરા,
તને પછી ખબર પડશે કે શું
કિંમત હતી મારા પ્રેમની !!
aa muskel
samaye puro thava de jara,
tane pachhi khabar padashe ke shu
kimmat hati mara prem ni !!
Narajagi Shayari Gujarati
2 years ago
જો મને સમજી ના શકે,
જો મને
સમજી ના શકે,
તો છોડી દે મને !!
jo mane
samaji na shake,
to chhodi de mane !!
Narajagi Shayari Gujarati
2 years ago
બધાને ચાહવા વાળા મળ્યા, બસ
બધાને ચાહવા વાળા મળ્યા,
બસ અમને જ ભાવ ખાવા
વાળા મળ્યા !!
badhane chahava vala malya,
bas amane j bhav khava
vala malya !!
Narajagi Shayari Gujarati
2 years ago
ઓયે પાગલ માની જા ને
ઓયે પાગલ
માની જા ને હવે યાર,
ક્યાં સુધી આમ નારાજ રહીશ !!
oye pagal
mani ja ne have yar,
kya sudhi am naraj rahish !!
Narajagi Shayari Gujarati
2 years ago
એ હદે પ્રયત્નો કરી લીધા
એ હદે પ્રયત્નો
કરી લીધા એને મનાવવાના,
હવે ના કોઈ ઉમ્મીદ છે કે ના
કોઈ અફસોસ !!
e hade prayatno
kari lidha ene manavavana,
have na koi ummid chhe ke na
koi afasos !!
Narajagi Shayari Gujarati
2 years ago
હું તને કોઈ દિવસ Ignore
હું તને કોઈ દિવસ
Ignore નથી કરતો,
પણ આજે પહેલા Message
તું કરે એની રાહ જોવ છું !!
hu tane koi divas
ignore nathi karato,
pan aaje pahela message
tu kare eni rah jov chhu !!
Narajagi Shayari Gujarati
2 years ago
જવાબ ના આપવાની પણ એક
જવાબ ના આપવાની
પણ એક મજા છે,
આજે તું મજા કરી લે
કાલે હું પણ કરીશ !!
javab na aapavani
pan ek maja chhe,
aaje tu maja kari le
kale hu pan karish !!
Narajagi Shayari Gujarati
2 years ago
બસ યાર બહુ થયું, હવે
બસ યાર બહુ થયું,
હવે સહન નહીં થાય
મારાથી !!
bas yar bahu thayu,
have sahan nahi thay
marathi !!
Narajagi Shayari Gujarati
2 years ago
એક ઈચ્છા એવી છે કે
એક ઈચ્છા
એવી છે કે ફરીવાર
કોઈ એવી મુલાકાત થાય,
જ્યાં હું મોડો પહોંચું અને
એને મારો ઇંતજાર થાય !!
ek ichchha
evi chhe ke farivar
koi evi mulakat thay,
jya hu modo pahonchu ane
ene maro intajar thay !!
Narajagi Shayari Gujarati
2 years ago