
તારે જરૂર ના હોય તો
તારે જરૂર ના હોય તો કહી દે,
ચુપચાપ જતી રહીશ હું !!
tare jarur na hoy to kahi de,
chupchap jati rahish hu !!
Narajagi Shayari Gujarati
2 years ago
હું દરરોજ તને સામેથી મેસેજ
હું દરરોજ તને
સામેથી મેસેજ કરું છું,
આજે એવું ના બની શકે કે
તું મને સામેથી મેસેજ કરે !!
hu dararoj tane
samethi message karu chhu,
aaje evu na bani shake ke
tu mane samethi message kare !!
Narajagi Shayari Gujarati
2 years ago
જે લોકો ઓનલાઈન હોવા છતાં
જે લોકો ઓનલાઈન હોવા
છતાં રિપ્લાય નથી આપતા,
એ લોકો જિંદગીભર સાથ
શું આપશે !!
je loko online hova
chhata reply nathi aapata,
e loko jindagibhar sath
shu aapashe !!
Narajagi Shayari Gujarati
2 years ago
વાહ હવે એ લોકો પણ
વાહ હવે એ લોકો પણ
અમને IGNORE કરવા લાગ્યા,
જેના માટે અમે બીજા બધાને
IGNORE કરતા હતા !!
vah have e loko pan
amane ignore karava lagya,
jena mate ame bija badhane
ignore karata hata !!
Narajagi Shayari Gujarati
2 years ago
તું ઓનલાઈન હોય, અને મને
તું ઓનલાઈન હોય,
અને મને જવાબ ના આપે
એ મને જરાય ના ગમે !!
tu online hoy,
ane mane javab na aape
e mane jaray na game !!
Narajagi Shayari Gujarati
2 years ago
રિસાઈ જાઉં તારાથી તો પણ
રિસાઈ જાઉં તારાથી
તો પણ હું જ તડપું છું,
બસ તું જલ્દી મનાવી લે
એની જ રાહ જોઉં છું !!
risai jau tarathi
to pan hu j tadapu chhu,
bas tu jaldi manavi le
eni j rah jou chhu !!
Narajagi Shayari Gujarati
2 years ago
વાત ના કરવી હોય તો
વાત ના કરવી
હોય તો ના પાડી દે,
આમ ખોટા ખોટા
બહાના ના બનાવ !!
vat na karavi
hoy to na padi de,
aam khota khota
bahana na banav !!
Narajagi Shayari Gujarati
2 years ago
તું કહે એમ કર્યા કરું
તું કહે એમ
કર્યા કરું તો પ્રેમ,
ને મારી ઈચ્છાથી
થોડું કરું તો વહેમ !!
tu kahe em
karya karu to prem,
ne mari ichchha thi
thodu karu to vahem !!
Narajagi Shayari Gujarati
2 years ago
હવે કોઈને સમય નથી સાહેબ,
હવે કોઈને
સમય નથી સાહેબ,
એ તો ગરજ હતી એટલે
સમય કાઢતા હતા !!
have koine
samay nathi saheb,
e to garaj hati etale
samay kadhata hata !!
Narajagi Shayari Gujarati
2 years ago
કરી દઉં છું મેસેજ સામેથી
કરી દઉં છું મેસેજ
સામેથી થાકી હારીને,
તારા વગર મન નથી લાગતું
તો નારાજ થઈને શું કરીશ !!
kari dau chhu message
samethi thaki harine,
tara vagar man nathi lagatu
to naraj thaine shu karish !!
Narajagi Shayari Gujarati
2 years ago