પ્રેમ કરવો અને કોઈનો પ્રેમ

પ્રેમ કરવો અને
કોઈનો પ્રેમ પામવો,
એની સુંદરતા તારું દિલ તુટશે
પછી જ તને સમજાશે !!

prem karavo ane
koino prem pamavo,
eni sundarata taru dil tutashe
pachhi j tane samajashe !!

એમના માટે હું ફક્ત એક

એમના માટે હું
ફક્ત એક માણસ છું,
અને મારા માટે એ જિંદગી !!

emana mate hu
fakt ek manas chhu,
ane mara mate e jindagi !!

મસ્ત જિંદગી જતી હતી સાહેબ,

મસ્ત જિંદગી
જતી હતી સાહેબ,
એમના આવ્યા પહેલા !!

mast jindagi
jati hati saheb,
emana aavy pahela !!

હા હું જાણું છું કે

હા હું જાણું છું કે હવે
તારા પર મારો કોઈ હક નથી,
પણ શું કરું તારા વગર
મને ક્યાંય ઝપ નથી !!

ha hu janu chhu ke have
tara par maro koi hak nathi,
pan shu karu tara vagar
mane kyany zap nathi !!

પવન અને માણસમાં એક ગજબની

પવન અને માણસમાં
એક ગજબની સભ્યતા છે,
ક્યારે ફરી જાય કંઈ ખબર
જ ના પડે !!

pavan ane manas ma
ek gajab ni sabhyata chhe,
kyare fari jay kai khabar
j na pade !!

આમ તો દિલ ક્યાં તૂટે

આમ તો દિલ
ક્યાં તૂટે જ છે સાહેબ,
બસ પીડાનું એક
થીગડું ઉમેરાય છે !!

aam to dil
kya tute j chhe saheb,
bas pidanu ek
thigadu umeray chhe !!

બધું મગજ યાદ રાખે છે

બધું મગજ યાદ રાખે છે
એ માન્યતા ખોટી છે,
કેટલીક વાતો દિલ પણ
યાદ રાખે છે !!

badhu magaj yad rakhe chhe
e manyata khoti chhe,
ketalik vato dil pan
yad rakhe chhe !!

એ જે મારા દિલની નજીક

એ જે મારા
દિલની નજીક છે,
ભગવાન જાણે કોનું
નસીબ છે !!

e je mara
dil ni najik chhe,
bhagavan jane konu
nasib chhe !!

8000+ રમતો છે દુનિયામાં, તો

8000+ રમતો છે દુનિયામાં,
તો પણ અમુક લોકોને દિલ
સાથે જ રમવું ગમે છે !!

8000+ ramato chhe duniyama,
to pan amuk lokone dil
sathe j ramavu game chhe !!

જે લોકો મને વિશ્વાસના પાઠ

જે લોકો મને વિશ્વાસના
પાઠ શીખવતા હતા,
એવા લોકોને જ મેં આજે વહેમની
અગ્નિમાં હોમાતા જોયા !!

je loko mane vishvas na
path shikhavata hata,
eva lokone j me aaje vahem ni
agnima homata joya !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.