બસ નસીબથી હારી ગયા સાહેબ,
બસ નસીબથી
હારી ગયા સાહેબ,
બાકી મોહબ્બત તો
બંનેની સાચી જ હતી !!
bas nasib thi
hari gaya saheb,
baki mohabbat to
banneni sachi j hati !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જિંદગી બરબાદ કર્યા પછી, Disturb
જિંદગી
બરબાદ કર્યા પછી,
Disturb કરવા માટે તમે
Sorry કહો છો વાહ !!
jindagi
barabad karya pachhi,
disturb karava mate tame
sorry kaho chho vah !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કેટલી આસાનીથી તોડી નાખ્યો, એ
કેટલી આસાનીથી
તોડી નાખ્યો,
એ ભરોસો જે મને
તમારા પર હતો !!
ketali aasanithi
todi nakhyo,
e bharoso je mane
tamara par hato !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પ્રેમની શરૂઆતમાં જાન જાન કહેવા
પ્રેમની શરૂઆતમાં
જાન જાન કહેવા વાળા જ,
પ્રેમના અંતમાં બેજાન કરીને
છોડી દેતા હોય છે !!
prem ni sharuat ma
jan jan kaheva vala j,
prem na ant ma bejan karine
chhodi deta hoy chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કારણ પૂછવાનો મોકો જ ના
કારણ પૂછવાનો
મોકો જ ના મળ્યો સાહેબ,
એ વર્તન બદલતા ગયા અને
અમે અજનબી બની ગયા !!
karan puchhavano
moko j na malyo saheb,
e vartan badalata gaya ane
ame ajanabi bani gaya !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કોઈને ખુબ જ પ્રેમ કરશો,
કોઈને ખુબ જ પ્રેમ કરશો,
તો રડવું પણ ખુબ પડશે !!
koine khub j prem karasho,
to radavu pan khub padashe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તું મારું એ સપનું છે,
તું મારું એ સપનું છે,
જે ક્યારેય પૂરું નથી થવાનું !!
tu maru e sapanu chhe,
je kyarey puru nathi thavanu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આમ તો પથ્થર દિલ માણસ
આમ તો
પથ્થર દિલ માણસ છું,
પણ જો તારી સામે રડી
પડતો હોઉં તો તું કંઇક
ખાસ હોઈશ ને !!
aam to
paththar dil manas chhu,
pan jo tari same radi
padato hou to tu kaik
khas hoish ne !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મને તો કોઈ દિવસ, કોઈએ
મને તો કોઈ દિવસ,
કોઈએ નહીં કીધું કે તું
મને બહુ ગમે છે !!
mane to koi divas,
koie nahi kidhu ke tu
mane bahu game chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
અમુક સમયે આપણે ખોટી વ્યક્તિને,
અમુક સમયે
આપણે ખોટી વ્યક્તિને,
પ્રેમ કરી બેસીએ છીએ અને
સાચી વ્યક્તિને ઇગ્નોર !!
amuk samaye
aapane khoti vyaktine,
prem kari besie chhie ane
sachi vyaktine ignore !!
Broken Heart Shayari Gujarati
3 years ago
