કરોડોની વસ્તીમાં કોઈ એક ગમે
કરોડોની વસ્તીમાં કોઈ
એક ગમે અને એ પણ ના મળે,
તો એ ભગવાન એક ફરિયાદ
તો બને જ હો !!
karodoni vastima koi
ek game ane e pan na male,
to e bhagavan ek fariyad
to bane j ho !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ભૂલ ખાલી એટલી જ છે
ભૂલ ખાલી
એટલી જ છે મારી,
તારા ઇનકાર પછી પણ
તને પ્રેમ કરું છું !!
bhul khali
etali j chhe mari,
tara inakar pachhi pan
tane prem karu chhu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
માંગીને મળી જતો હોત જો
માંગીને મળી
જતો હોત જો પ્રેમ,
તો આ દુનિયામાં કોઈ
એકલું ના હોત મારી જેમ !!
mangine mali
jato hot jo prem,
to aa duniyama koi
ekalu na hot mari jem !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હું તને આ જન્મમાં પામી
હું તને આ જન્મમાં
પામી શકું એ શક્ય નથી,
તો હું તને આવતા જન્મ સુધી
ભૂલી શકું એ પણ શક્ય નથી !!
hu tane aa janm ma
pami shaku e shaky nathi,
to hu tane aavata janm sudhi
bhuli shaku e pan shaky nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એ વ્યક્તિને એમ જ છોડી
એ વ્યક્તિને
એમ જ છોડી દીધી મેં,
જેણે મને ક્યાંયનો ના છોડ્યો !!
e vyaktine
em j chhodi didhi me,
jene mane kyany no na chhodyo !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સાંભળ્યું છે કોઈ બીજું પણ
સાંભળ્યું છે કોઈ બીજું
પણ ચાહવા લાગ્યું છે તમને,
જો એ મારાથી વધુ પ્રેમ કરે
તો એના થઇ જજો !!
sambhalyu chhe koi biju
pan chahava lagyu chhe tamane,
jo e marathi vadhu prem kare
to ena thai jajo !!
Broken Heart Shayari Gujarati
3 years ago
અફસોસ આખી જિંદગી રહેશે, કે
અફસોસ
આખી જિંદગી રહેશે,
કે એક જ જિંદગી મળી
હતી મને ને એમાં પણ
તમે ના મળ્યા !!
afasos
aakhi jindagi raheshe,
ke ek j jindagi mali
hati mane ne ema pan
tame na malya !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કોઈ મીઠી કટાર છે એના
કોઈ મીઠી કટાર છે
એના હાથમાં સાહેબ,
દર્દ પણ થાય છે ને
મજા પણ આવે છે !!
koi mithi katar chhe
ena hath ma saheb,
dard pan thay chhe ne
maja pan aave chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
દવા તો તૂટેલા હૃદયની પણ
દવા તો તૂટેલા
હૃદયની પણ નથી,
કોરોના તો બિચારો
ખાલી બદનામ છે !!
dava to tutela
raday ni pan nathi,
corona to bicharo
khali badanam chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ના પાછું વળીને જોજો ના
ના પાછું વળીને
જોજો ના અવાજ કરશો,
બહુ મુશ્કેલીથી શીખ્યો
છું Ignore કરતા !!
na pachhu valine
jojo na avaj karasho,
bahu muskelithi shikhyo
chhu ignore karata !!
Broken Heart Shayari Gujarati
3 years ago
