
પ્રિય પાત્રની ખામોશી એટલે, કાળા
પ્રિય પાત્રની
ખામોશી એટલે,
કાળા વાદળોથી
ઘેરાયેલું આકાશ !!
priy patrni
khamoshi etale,
kala vadalothi
gherayelu aakash !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કેટલાક સપના હતા એ તમે
કેટલાક સપના હતા
એ તમે તોડી દીધા,
અને બાકી રહેલા અમે
જોવાના છોડી દીધા !!
ketalak sapana hata
e tame todi didha,
ane baki rahela ame
jovana chhodi didha !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તારી આદત લાગ્યા પહેલા, બધું
તારી આદત
લાગ્યા પહેલા,
બધું જ ઠીક હતું !!
tari aadat
lagya pahela,
badhu j thik hatu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તારી સાથે જીવવાનો ઈરાદો હતો,
તારી સાથે
જીવવાનો ઈરાદો હતો,
જો ટાઈમપાસનો હોત તો
હજુ સુધી રડતો ના હોત !!
tari sathe
jivavano irado hato,
jo time pass no hot to
haju sudhi radato na hot !!
Broken Heart Shayari Gujarati
2 years ago
રમકડું છું હું એના હાથનું,
રમકડું છું
હું એના હાથનું,
નારાજ એ થાય છે
ને તૂટી હું જાઉં છું !!
ramakadu chhu
hu ena hath nu,
naraj e thay chhe
ne tuti hu jau chhu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કોઈના બદલાઈ જવાથી મને કોઈ
કોઈના બદલાઈ જવાથી
મને કોઈ ફરક નથી પડતો,
પણ હા કોઈ હતું જેનાથી
મને એ આશા નહોતી !!
koina badalai javathi
mane koi farak nathi padato,
pan ha koi hatu jenathi
mane e aasha nahoti !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ક્યારેક ક્યારેક કોઈ વ્યક્તિથી આપણે
ક્યારેક ક્યારેક કોઈ વ્યક્તિથી
આપણે એટલા દુર થઇ જઈએ છીએ,
ખાલી એક મેસેજ કરવો પણ
મુશ્કેલ થઇ જાય છે !!
kyarek kyarek koi vyaktithi
aapane etala dur thai jaie chhie,
khali ek message karavo pan
muskel thai jay chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મને તો ભૂલી જઈશ તું,
મને તો ભૂલી જઈશ તું,
પણ જે રીતે હું તને પ્રેમ કરું છું
તે ક્યારેય ભૂલી નહીં શકે !!
mane to bhuli jaish tu,
pan je rite hu tane prem karu chhu
te kyarey bhuli nahi shake !!
Broken Heart Shayari Gujarati
2 years ago
શાયરોની મહેફિલમાં નામ અમારું પહેલું
શાયરોની મહેફિલમાં
નામ અમારું પહેલું હોત,
જો પ્રેમના બદલામાં પ્રેમ
મળ્યો હોત તો !!
sayaroni mahefil ma
nam amaru pahelu hot,
jo prem na badalama prem
malyo hot to !!
Broken Heart Shayari Gujarati
2 years ago
અમુક કહાનીઓ બહુ ખુબસુરતી સાથે
અમુક કહાનીઓ બહુ
ખુબસુરતી સાથે શરુ થાય છે,
પણ મોટાભાગે એ અધુરી રહી
જતી હોય છે !!
amuk kahanio bahu
khubasurati sathe sharu thay chhe,
pan motabhage e adhuri rahi
jati hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago