
બસ એણે હસીને મારી સામે
બસ એણે
હસીને મારી સામે જોયું,
ને મારી બરબાદી ચાલુ થઇ !!
bas ene
hasine mari same joyu,
ne mari barabadi chalu thai !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દિલ જીવે છે, બસ બધી
દિલ જીવે છે,
બસ બધી FEELING
મરી ગઈ છે !!
dil jive chhe,
bas badhi feeling
mari gai chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તું ન ફરત તો નફરત
તું ન ફરત તો
નફરત ના હોત આજે,
જિંદગી એક સરસ સફર
હોત આજે !!
tu na farat to
nafarat na hot aaje,
jindagi ek saras safar
hot aaje !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મને છોડીને જવો એટલો સહેલો
મને છોડીને જવો
એટલો સહેલો હોત,
તો #Bye કહ્યા પછી
આટલી બધી વાતો
ના હોત !!
mane chhodine javo
etalo sahelo hot,
to #bye kahya pachhi
aatali badhi vato
na hot !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સાચા દિલથી લાગણી રાખી હું
સાચા દિલથી
લાગણી રાખી હું પછતાયો,
સરળ હતો મારો પ્રેમ તોય તને
ના સમજાયો !!
sacha dil thi
lagani rakhi hu pachhatayo,
saral hato maro prem toy tane
na samajayo !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જેના માટે મરી રહ્યો હતો
જેના માટે
મરી રહ્યો હતો હું,
એણે મરવા માટે છોડી
દીધો મને !!
jena mate
mari rahyo hato hu,
ene marava mate chhodi
didho mane !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આંખો તો મેં પણ મેળવી
આંખો તો
મેં પણ મેળવી હતી
એ પાગલની આંખમાં,
પણ ના મળ્યું સ્થાન
મને એની એ પ્રેમાળ
પાંખમાં !!
aankho to
me pan melavi hati
e pagal ni aankh ma,
pan na malyu sthan
mane eni e premal
pankh ma !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દિલ પણ કેટલું જીદ્દી અને
દિલ પણ કેટલું
જીદ્દી અને ભોળું છે,
જેણે દુઃખી કર્યા એના
પ્રેમની જ અપેક્ષા
રાખે છે !!
dil pan ketalu
jiddi ane bholu chhe,
jene dukhi karya ena
prem ni j apeksha
rakhe chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તને હક્ક છે મને ભૂલી
તને હક્ક છે
મને ભૂલી જવાનો,
કેમ કે તું એક છે અને
તારી પાસે તો મારી
જેવા હજારો છે !!
tane hakk chhe
mane bhuli javano,
kem ke tu ek chhe ane
tari pase to mari
jeva hajaro chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એ તને ખોવાનો ડર છે,
એ તને
ખોવાનો ડર છે,
જેને તું શકનું નામ
આપે છે !!
e tane
khovano dar chhe,
jene tu shak nu nam
aape chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago