Teen Patti Master Download
પૂછશે કોઈ તો કહી દઈશ

પૂછશે કોઈ તો કહી દઈશ
હા પ્રેમ થયો હતો,
પણ જેની સાથે થયો
એ પ્રેમ ના લાયક નહોતા !!

puchhashe koi to kahi daish
ha prem thayo hato,
pan jeni sathe thayo
e prem na layak nahota !!

અધૂરા રહી ગયા એ બધા

અધૂરા રહી ગયા
એ બધા જ સપના,
જે એણે અને મેં સાથે
મળીને જોયા હતા !!

adhura rahi gaya
e badha j sapana,
je ene ane me sathe
maline joya hata !!

હું સુઈ જાઉં છું દિલના

હું સુઈ જાઉં છું
દિલના દર્દોની સાથે જ,
ઉઠું તો ગળે લગાવી લેજો
નહિતર દફનાવી દેજો !!

hu sui jau chhu
dil na dardoni sathe j,
uthu to gale lagavi lejo
nahitar dafanavi dejo !!

દર્દ તો થવાનું જ છે

દર્દ તો
થવાનું જ છે સાહેબ,
કેમ કે તમે વિચારો છો
કે એ પણ તમને તમારી
જેમ જ ચાહે છે !!

dard to
thavanu j chhe saheb,
kem ke tame vicharo chho
ke e pan tamane tamari
jem j chahe chhe !!

બેશક પ્રેમ અધુરો રહ્યો, પણ

બેશક પ્રેમ
અધુરો રહ્યો,
પણ બદનામી
પુરેપુરી થઇ છે !!

beshak prem
adhuro rahyo,
pan badanami
purepuri thai chhe !!

મારાથી અલગ થઈને હવે એ

મારાથી અલગ થઈને હવે
એ ખુશ રહેવા લાગ્યા છે,
અફસોસ એ છે કે મેં એમની આ
ખુશી છીનવી રાખી હતી !!

marathi alag thaine have
e khush raheva lagya chhe,
afasos e chhe ke me emani aa
khushi chhinavi rakhi hati !!

ઝેર ખાઈ લો અને મોત

ઝેર ખાઈ લો
અને મોત પણ ના આવે,
જો આવી હાલત હોય તો
પ્રેમ કરી લો સાહેબ !!

zer khai lo
ane mot pan na aave,
jo aavi halat hoy to
prem kari lo saheb !!

તોડ્યું છે દિલ કોઈએ એટલી

તોડ્યું છે દિલ કોઈએ
એટલી વાર કે હવે,
ફરીથી જોડાવાના કોઈ
અણસાર નથી લાગતા !!

todyu chhe dil koie
etali var ke have,
farithi jodavana koi
anasar nathi lagata !!

તારા પર હક જતાવવો છોડી

તારા પર
હક જતાવવો છોડી દીધો,
તું મારી નથી બસ એટલે
ખુદને રોકી લીધો મેં !!

tara par
hak jatavavo chhodi didho,
tu mari nathi bas etale
khud ne roki lidho me !!

છોકરો માંગે તો વાસના, છોકરી

છોકરો
માંગે તો વાસના,
છોકરી પોતે આપી
દે તો પ્રેમ !!

chhokaro
mange to vasana,
chhokari pote aapi
de to prem !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.