Teen Patti Master Download
નથી સમાતો હવે આંખોમાં બીજા

નથી સમાતો હવે આંખોમાં
બીજા કોઈનો ચહેરો,
કાશ અમે તમને મન ભરીને
જોયા જ ના હોત !!

nathi samato have aankhoma
bija koino chahero,
kash ame tamane man bharine
joy j na hot !!

ફરી રડાવી ગઈ એ આજે

ફરી રડાવી ગઈ
એ આજે મને એમ કહીને,
બહુ નસીબદાર હશે જે તારી
જિંદગીમાં હશે !!

fari radavi gai
e aaje mane em kahine,
bahu nasibadar hashe je tari
jindagima hashe !!

એ પાગલ જ મારા બધા

એ પાગલ જ
મારા બધા દર્દની દવા છે,
પરંતુ અફસોસ કે એ મારી
કિસ્મતમાં જ નથી !!

e pagal j
mara badha dard ni dava chhe,
parantu afasos ke e mari
kismat ma j nathi !!

એને વરસાદમાં પલળવાનો શોખ છે,

એને વરસાદમાં
પલળવાનો શોખ છે,
એને કહો એકવાર મારી
આંખો નીચે આવે !!

ene varasad ma
palalavano shokh chhe,
ene kaho ekavar mari
aankho niche aave !!

સાંભળ તું ખુશ તો છો

સાંભળ તું
ખુશ તો છો ને ?
કે હજી કંઈ બાકી
રહી ગયું છે ?
😭😭😭😭😭😭

sambhal tu
khush to chho ne?
ke haji kai baki
rahi gayu chhe?
😭😭😭😭😭😭

કાલ સુધી જે વ્યક્તિ મારી

કાલ સુધી જે વ્યક્તિ મારી
આંખમાં આંસુ નહોતી જોઈ શકતી,
એ જ વ્યક્તિને મારી આખી રાત
રડવાથી કંઈ ફર્ક નથી પડતો !!

kal sudhi je vyakti mari
aankh ma aansu nahoti joi shakati,
e j vyaktine mari aakhi rat
radavathi kai fark nathi padato !!

બીજાને તારી સાથે જોઈને મને

બીજાને તારી સાથે
જોઈને મને ઈર્ષા નથી થતી,
મને આનંદ થાય છે કે
એણે મારી ખોટ પૂરી છે !!

bijane tari sathe
joine mane irsha nathi thati,
mane anand thay chhe ke
ene mari khot puri chhe !!

ઘણુબધું ગુમાવ્યું મેં બસ એક

ઘણુબધું ગુમાવ્યું મેં
બસ એક તને મેળવવા માટે,
અને મારું નસીબ તો જો
કે મળી મને તું પણ નહીં !!

ghanubadhu gumavyu me
bas ek tane melavava mate,
ane maru nasib to jo
ke mali mane tu pan nahi !!

પહેલા આપણે રાત્રે વાતો કરતા

પહેલા આપણે રાત્રે વાતો
કરતા કરતા સુઈ જતા હતા,
અને આજે આપણે એ જ વાતો
યાદ કરીને જાગીએ છીએ !!

pahela aapane ratre vato
karata karata sui jata hata,
ane aaje aapane e j vato
yad karine jagie chhie !!

અમે લડી રહ્યા હતા, ને

અમે લડી રહ્યા હતા,
ને #Ego જીતી ગયો !!

ame ladi rahya hata,
ne #ego jiti gayo !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.