
ચહેરાની વાત ચહેરા પાસે, મને
ચહેરાની વાત ચહેરા પાસે,
મને તો તારા નામના લોકોથી
પણ નફરત છે !!
chherani vat chahera pase,
mane to tara nam na lokothi
pan nafarat chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ખબર તો હતી કે પ્રેમમાં
ખબર તો હતી
કે પ્રેમમાં નુકશાન જશે,
પણ બધું મારું થશે એવી
ખબર નહોતી !!
khabar to hati
ke prem ma nukashan jashe,
pan badhu maru thashe evi
khabar nahoti !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જિંદગી રોજ રડતા રડતા કહે
જિંદગી રોજ
રડતા રડતા કહે છે મને,
ફક્ત એક વ્યક્તિના કારણે
મને બરબાદ ના કર !!
jindagi roj
radata radata kahe chhe mane,
fakt ek vyaktina karane
mane barabad na kar !!
Broken Heart Shayari Gujarati
2 years ago
રસ્તો તમે બદલ્યો હતો, અને
રસ્તો તમે
બદલ્યો હતો,
અને મંજિલ મારી
બદલાઈ ગઈ !!
rasto tame
badalyo hato,
ane manjil mari
badalai gai !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આ તો તારી આદત થઇ
આ તો તારી
આદત થઇ ગઈ છે એટલે,
બાકી ખબર તો મને પણ છે
કે તું મારા નસીબમાં નથી !!
aa to tari
aadat thai gai chhe etale,
baki khabar to mane pan chhe
ke tu mara nasib ma nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બંને મજબુર હતા પોતપોતાની રીતે,
બંને મજબુર હતા
પોતપોતાની રીતે,
એક પ્રેમ કરી ના શક્યા
ને બીજા ભુલાવી ના શક્યા !!
banne majabur hata
pot potani rite,
ek prem kari na shakya
ne bija bhulavi na shakya !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કદાચ લોકો મને એટલે કમજોર
કદાચ લોકો મને
એટલે કમજોર સમજે છે,
મારી પાસે તાકાત નથી
કોઈનું દિલ તોડવાની !!
kadach loko mane
etale kamajor samaje chhe,
mari pase takat nathi
koinu dil todavani !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આજે ખુબ હસ્યો હું એક
આજે ખુબ હસ્યો
હું એક વાત પર,
કે હું રડયો પણ હતો
તો કોના માટે !!
aaje khub hasyo
hu ek vat par,
ke hu radayo pan hato
to kona mate !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હું માત્ર તારો જ હતો,
હું માત્ર તારો જ હતો,
જો તું માની ગઈ હોત તો !!
hu matr taro j hato,
jo tu mani gai hot to !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પત્ની એટલે, પ્રેમથી વાત કરવાનું
પત્ની એટલે,
પ્રેમથી વાત કરવાનું
ભૂલી ગયેલ પ્રેમિકા !!
patni etale,
prem thi vat karavanu
bhuli gayel premika !!
Broken Heart Shayari Gujarati
2 years ago