
ચાહત આપણી એ હદ સુધી
ચાહત આપણી
એ હદ સુધી જવી જોઈએ,
ઠોકર વાગે અમને અને પીડા
તમને થવી જોઈએ !!
chahat aapani
e had sudhi javi joie,
thokar vage amane ane pida
tamane thavi joie !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ચાલ મારી લાગણી પણ દાવ
ચાલ મારી લાગણી
પણ દાવ પર લગાડું,
હારવા જેવું હવે કંઈ જ
બાકી રહ્યું નથી !!
chal mari lagani
pan dav par lagadu,
harava jevu have kai j
baki rahyu nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
લાગે છે મારી Crush ને
લાગે છે
મારી Crush ને
Typing નથી આવડતું,
એટલે જ મેસેજ Seen
કરીને મૂકી દે છે !!
lage chhe
mari crush ne
typing nathi aavadatu,
etale j message seen
karine muki de chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમની વાતો માત્ર ફિલ્મોમાં જ
પ્રેમની વાતો માત્ર
ફિલ્મોમાં જ સારી લાગે,
વાસ્તવિકતા તો કંઇક
અલગ જ હોય છે સાહેબ !!
prem ni vato matr
filmoma j sari lage,
vastavik ta to kaik
alag j hoy chhe saheb !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જેનું દિલ તૂટ્યું હોય એને
જેનું દિલ તૂટ્યું હોય
એને જ ખબર હોય,
રાત્રે શાંતિથી સુવું
કેટલું અઘરું હોય !!
jenu dil tutyu hoy
ene j khabar hoy,
ratre shantithi suvu
ketalu agharu hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
શરીર તો વેચતા પણ મળે
શરીર તો
વેચતા પણ મળે છે,
પણ હું તો તારા પ્રેમનો
તરસ્યો હતો !!
sarir to
vechata pan male chhe,
pan hu to tara prem no
tarasyo hato !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ક્યાં વટાવવો આ લાગણીનો કોરો
ક્યાં વટાવવો
આ લાગણીનો કોરો ચેક,
એના દિલ સિવાય બીજે ક્યાંય
મારે ખાતું નથી !!
kya vatavavo
laganino koro check,
ena dil sivay bije kyany
mare khatu nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
શક કર્યો એ ભલે ખોટું
શક કર્યો
એ ભલે ખોટું કર્યું,
પણ શક તો સાચો જ
પડ્યો સાહેબ !!
shak karyo
e bhale khotu karyu,
pan shak to sacho j
padyo saheb !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તે જ આપી હતી ખુશીઓ
તે જ આપી હતી
ખુશીઓ મને,
અને હવે તે જ
છીનવી લીધી !!
te j aapi hati
khushio mane,
ane have te j
chhinavi lidhi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હારવાની મને ક્યાં આદત હતી,
હારવાની મને
ક્યાં આદત હતી,
પણ આ તો તારી
ખુશીનો સવાલ હતો !!
haravani mane
kya aadat hati,
pan aa to tari
khushino saval hato !!
Broken Heart Shayari Gujarati
2 years ago