
નથી કરવી હવે તમારી સાથે
નથી કરવી
હવે તમારી સાથે વાતો,
બે દિવસ પ્રેમથી વાતો કરશો
પછી ફરીથી ઇગ્નોર કરશો !!
nathi karavi
have tamari sathe vato,
be divas premathi vato karasho
pachhi farithi ignore karasho !!
Broken Heart Shayari Gujarati
1 year ago
તૂટેલા દિલની વાત છે, ટાઈમપાસ
તૂટેલા દિલની વાત છે,
ટાઈમપાસ વાળાને નહીં સમજાય !!
tutela dilani vat chhe,
time pass valane nahi samajay !!
Broken Heart Shayari Gujarati
1 year ago
આજકાલ લોકોની સૌથી મોટી ભૂલ
આજકાલ લોકોની
સૌથી મોટી ભૂલ એ છે કે
તેઓ સુંદર ચહેરા પાછળ દોડે છે
અને સુંદર હૃદયને ઇગ્નોર કરે છે !!
ajakal lokoni
sauthi moti bhul e chhe ke
teo sundar chahera pachhal dode chhe
ane sundar hradayane ignore kare chhe !!
Broken Heart Shayari Gujarati
1 year ago
એક દિવસ જરૂર તને પછતાવો
એક દિવસ જરૂર
તને પછતાવો થશે કે કોઈ
હતો જે મને બહુ પ્રેમ કરતો
પણ મેં એની કદર ના કરી !!
ek divas jarur
tane pachhatavo thashe ke koi
hato je mane bahu prem karato
pan me eni kadar na kari !!
Broken Heart Shayari Gujarati
1 year ago
મારો હાલ શું બતાવું, એક
મારો હાલ શું બતાવું,
એક પસંદ આવી એને પણ
કોઈ બીજું પસંદ છે !!
maro hal shun batavu,
ek pasand aavi ene pan
koi biju pasand chhe !!
Broken Heart Shayari Gujarati
1 year ago
ખોઈ દીધો મારી લાપરવાહીથી, મેં
ખોઈ દીધો
મારી લાપરવાહીથી,
મેં એક અણમોલ વ્યક્તિને !!
khoi didho
mari laparavahithi,
me ek anamol vyaktine !!
Broken Heart Shayari Gujarati
1 year ago
તારી પાસે આવી નથી શકાતું,
તારી પાસે
આવી નથી શકાતું,
અને દુર તારાથી જઈ
નથી શકાતું !!
tari pase
aavi nathi shakatu,
ane dur tarathi jai
nathi shakatu !!
Broken Heart Shayari Gujarati
1 year ago
મને જે ગમી છે, બસ
મને જે ગમી છે,
બસ એક એની જ કમી છે !!
mane je gami chhe,
bas ek eni j kami chhe !!
Broken Heart Shayari Gujarati
1 year ago
માણસનું દિલ સાચે જ પાગલ
માણસનું દિલ
સાચે જ પાગલ હોય છે,
સાલું એને જ પસંદ કરે જે
જરાય ભાવ ના આપતું હોય !!
manasanu dil
sache j pagal hoy chhe,
salu ene j pasand kare je
jaray bhav na apatu hoy !!
Broken Heart Shayari Gujarati
1 year ago
એ કંઈ BUSY નથી, બસ
એ કંઈ BUSY નથી,
બસ હું જ કંઇક વધારે FREE
થઇ ગયો છું એના માટે !!
e kai busy nathi,
bas hu j kaik vadhare free
thai gayo chhu en mate !!
Broken Heart Shayari Gujarati
1 year ago