
રાતોની ઊંઘ હરામ છે, સાચે
રાતોની
ઊંઘ હરામ છે,
સાચે જ પ્રેમ બહુ
ખરાબ છે !!
ratoni
ungh haram chhe,
sache j prem bahu
kharab chhe !!
Broken Heart Shayari Gujarati
1 year ago
જેમનો પ્રેમ સાચો હોય એમની
જેમનો પ્રેમ
સાચો હોય એમની
કિસ્મત ખરાબ હોય છે !!
jemano prem
sacho hoy emani
kismat kharab hoy chhe !!
Broken Heart Shayari Gujarati
1 year ago
હું કોઈ રમકડું નથી, તો
હું કોઈ રમકડું નથી,
તો મહેરબાની કરીને મારી
લાગણીઓ સાથે રમવાનો
પ્રયત્ન ના કરશો !!
hu koi ramakadu nathi,
to maherabani karine mari
laganio sathe ramavano
prayatna na karasho !!
Broken Heart Shayari Gujarati
1 year ago
આગ લગાવ તારી બધી ડીગ્રીઓને,
આગ લગાવ
તારી બધી ડીગ્રીઓને,
એક મારું દિલ તો તું
વાંચી ના શકી !!
aag lagav
tari badhi deegree one,
ek maru dil to tu
vanchi na shaki !!
Broken Heart Shayari Gujarati
1 year ago
એના દરરોજના ગુડ મોર્નિંગના મેસેજને
એના દરરોજના
ગુડ મોર્નિંગના મેસેજને
હું પ્રેમ સમજી બેઠો !!
ena dararojana
good morning na message ne
hu prem samaji betho !!
Broken Heart Shayari Gujarati
1 year ago
કાશ તારા દિલમાં પણ એટલો
કાશ તારા દિલમાં
પણ એટલો જ પ્રેમ હોત,
જેટલો તારી વાતોમાં હતો !!
kash tara dilama
pan etalo j prem hot,
jetalo tari vatom hato !!
Broken Heart Shayari Gujarati
1 year ago
તરસી જશો મારા મોઢેથી કંઈ
તરસી જશો મારા
મોઢેથી કંઈ સંભાળવા માટે,
પ્રેમ તો બહુ દૂરની વાત છે હવે અમે
કોઈ ફરિયાદ પણ નહીં કરીએ !!
tarasi jasho mara
modhethi kai sambhalava mate,
prem to bahu durani vaat chhe have ame
koi fariyad pan nahi karie !!
Broken Heart Shayari Gujarati
1 year ago
આ પ્રેમે કંઈક એવો બગાડયો
આ પ્રેમે કંઈક
એવો બગાડયો છે મને કે
હું પોતે જ હવે મને પસંદ
નથી કરતો !!
aa preme kaik
evo bagadayo chhe mane ke
hu pote j have mane pasand
nathi karato !!
Broken Heart Shayari Gujarati
1 year ago
એની સાથ Future જોવાની મારી
એની સાથ Future
જોવાની મારી આ આદત,
ખબર નહીં ક્યારે છુટશે !!
eni sath future
jovani mari aa adat,
khabar nahi kyare chhutashe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
છોકરી તૂટ્યા પછી જિંદા લાશ
છોકરી તૂટ્યા પછી
જિંદા લાશ બનીને રહી લેશે
પણ કોઈને કહેશે નહીં !!
chhokari tutya pachhi
jinda lash banine rahi leshe
pan koine kaheshe nahi !!
Broken Heart Shayari Gujarati
2 years ago