Teen Patti Master Download
કેવી રીતે જોઈ શકીશ હું

કેવી રીતે જોઈ શકીશ
હું તને લગ્ન મંડપમાં,
જયારે તારો હાથ કોઈ
બીજાના હાથમાં હશે !!

kevi rite joi shakish
hu tane lagn mandap ma,
jayare taro hath koi
bijana hath ma hashe !!

એક વાતનો જવાબ હજુ સુધી

એક વાતનો જવાબ
હજુ સુધી નથી મળ્યો,
જે કિસ્મતમાં નથી પ્રેમ એની
સાથે જ શું કામ થાય છે !!

ek vatano javab
haju sudhi nathi malyo,
je kismat ma nathi prem eni
sathe j shu kam thay chhe !!

તૂટેલું દિલ ઘણું બધું શીખવાડે

તૂટેલું દિલ
ઘણું બધું શીખવાડે છે,
પણ તેની ફી બહુ ઉંચી હોય છે !!

tutelu dil
ghanu badhu shikhavade chhe,
pan teni fee bahu unchi hoy chhe !!

ગુરુર હતો એ મારો, એટલે

ગુરુર હતો એ મારો,
એટલે ભગવાને
તોડી નાખ્યો !!

gurur hato e maro,
etale bhagavane
todi nakhyo !!

આજે જ્યાં પ્રેમ છે ત્યાં

આજે જ્યાં
પ્રેમ છે ત્યાં શંકા છે,
અને જ્યાં પ્રેમ નથી
ત્યાં વિશ્વાસ છે !!

aaje jya
prem chhe tya shank chhe,
ane jya prem nathi
tya vishvas chhe !!

હું કહી નથી શકતો અને

હું કહી નથી શકતો
અને એ સમજી નથી શકતા,
બસ એટલે જ અમારો
પ્રેમ અધુરો છે !!

hu kahi nathi shakato
ane e samaji nathi shakata,
bas etale j amaro
prem adhuro chhe !!

રમવા માટે PUBG જેવી ઘણી

રમવા માટે PUBG
જેવી ઘણી રમત આવી છે,
છતાં પણ લોકોને Feelings
સાથે જ રમવું છે !!

ramava mate pubg
jevi ghani ramat aavi chhe,
chhata pan lokone feelings
sathe j ramavu chhe !!

મારા તૂટેલા દિલ અને ઝખ્મોને

મારા તૂટેલા દિલ અને
ઝખ્મોને ક્યારેય રૂઝ નહીં આવે,
હું ભૂલવા જઉં અને તું મેસેજ કરીને
યાદ અપાવી દે છે !!

mara tutel dil ane
zakhmone kyarey ruz nahi aave,
hu bhulava jau ane tu message karine
yad apavi de chhe !!

એટલો ઓછો પ્રેમ નહોતો કર્યો,

એટલો ઓછો
પ્રેમ નહોતો કર્યો,
કે તને ભૂલી શકું !!

etalo ochho
prem nahoto karyo,
ke tane bhuli shaku !!

દુનિયાનું સૌથી અઘરું કામ, કોઈને

દુનિયાનું
સૌથી અઘરું કામ,
કોઈને દિલમાંથી
કાઢવું એ છે !!

duniyanu
sauthi agharu kam,
koine dil mathi
kadhavu e chhe !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.