
મોત ભલે આવી જાય પણ
મોત ભલે આવી
જાય પણ જે નસીબમાં
ના હોય એના પર દિલ ના
આવવું જોઈએ !!
mot bhale aavi
jay pan je nasibama
na hoy ena par dil na
avavu joie !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ફર્ક પહેલા પડતો હતો હવે
ફર્ક પહેલા
પડતો હતો હવે
તો ધ્યાન પણ
નથી દેતો !!
fark pahela
padato hato have
to dhyan pan nathi
deto !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પાંપણો પર પાળ જો બાંધી
પાંપણો પર
પાળ જો બાંધી હોત,
તો આ નયનો સાતે દરિયાના
માલિક હોત !!
papano par
pal jo bandhi hot,
to nayano sate dariyana
malik hot !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ના પુરા થયા ના અધૂરા
ના પુરા થયા
ના અધૂરા રહ્યા,
અમુક સપના બસ
સપના જ રહ્યા !!
na pura thaya
na adhura rahya,
amuk sapana bas
sapana j rahy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
થોડો પ્રેમ હોય તો આપજો,
થોડો પ્રેમ
હોય તો આપજો,
મેં મારો બધો પ્રેમ
એના પર લુંટાવી દીધો
જેને કદર નહોતી !!
thodo prem
hoy to apajo,
me maro bdho prem
ena par lutavi didho
jene kadar nahoti !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એ પણ હાલ પૂછે છે
એ પણ
હાલ પૂછે છે મારા,
એને તો બધી ખબર
હોવી જોઈતી !!
e pan
hal puchhe chhe mara
ene to badhi khabar
hovi joiti !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એ મને 11 વાગે BYE
એ મને 11 વાગે
BYE બોલીને 3 વાગ્યા સુધી
ONLINE રહે છે !!
e mane 11 vage
bye boline 3 vagya sudhi
online rahe chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ભગવાન ના કરે તને મળે
ભગવાન ના કરે
તને મળે કોઈ તારા જેવું,
નહિ તો પાછો હું તને
યાદ આવી જઈશ !!
bhagavan na kare
tane male koi tara jevu,
nahi to pachho hu tane
yad aavi jaish !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જયારે કોઈ એકનું દિલ ભરાઈ
જયારે કોઈ
એકનું દિલ ભરાઈ જાય છે,
બીજાની આંખો ભરાવાનું શરુ
થઇ જાય છે !!
jayare koi
ekanu dil bharai jay chhe,
bijani ankho bharavanu sharu
thai jay chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
Middle Class વાળા છોકરા, પ્રેમને
Middle Class વાળા છોકરા,
પ્રેમને લાયક નથી હોતા !!
middle class vala chhokara,
premane layak nathi hota !!
Broken Heart Shayari Gujarati
2 years ago