
દરેક એરેન્જ મેરેજ પાછળ, એક
દરેક એરેન્જ
મેરેજ પાછળ,
એક દુખદ નિષ્ફળ પ્રેમ
કહાની હોય છે !!
darek arenge
marrige pachal,
ek dukhad nishfal prem
kahani hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
રડાવતું એ જ હોય છે,
રડાવતું એ જ હોય છે,
જેની સાથે હસવાના તમે
સપના જોયા હોય !!
radavatu e j hoy chhe,
jeni sathe hasavana tame
sapana joya hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જો બ્રેકઅપથી દુઃખ થાય તો
જો બ્રેકઅપથી દુઃખ
થાય તો તમારો પ્રેમ સાચો છે,
બાકી ટાઈમપાસ વાળા લોકોને
કોઈ ફરક નથી પડતો !!
jo breakup thi dukh
thay to tamaro prem sacho chhe,
baki timepass vala lokone
koi farak nathi padato !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જેની સાથે તમે રમી રહ્યા
જેની સાથે
તમે રમી રહ્યા છો,
એ રમકડું નહીં મારું દિલ છે !!
Jeni sathe
tame rami rahya chho,
e ramakadu nahi maru dil chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તને ભૂલીશ તો જીવી નહીં
તને ભૂલીશ
તો જીવી નહીં શકું,
અને યાદ રાખીશ તો
પણ મરી જઈશ !!
Tane bhulish
to jivi nahi shaku,
ane yad rakhish to
pan mari jaish !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કેટલા નાદાન વિચાર છે એના,
કેટલા નાદાન વિચાર છે એના,
અમે પ્રેમમાં જીવ આપવા તૈયાર હતા
અને એ સબુત માંગી બેઠા !!
Ketala nadan vichar chhe ena,
ame premama jiv apav taiyar hata
ane e sabut mangi betha !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મોટાભાગે છોકરાઓનો વાંક હોતો જ
મોટાભાગે છોકરાઓનો
વાંક હોતો જ નથી સાહેબ,
પ્રેમમાં છોકરીઓ જ છોકરાઓને
બરબાદ કરી નાખે છે !!
Motabhage chhokaraono
vank hoto j nathi saheb,
premama chhokario j chhokaraone
barabad kari nakhe chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દિલ લગાવવા કરતા, દિલને જ
દિલ લગાવવા કરતા,
દિલને જ આગ લગાવી દીધી
હોત તો સારું હતું !!
Dil lagavava karata,
dilane j aag lagavi didhi
hot to saru hatu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સારું છે કે દિલ માત્ર
સારું છે કે
દિલ માત્ર રોવે છે,
બોલતું તો કયામત
આવી જતી !!
Saru chhe ke
dil matr rove chhe,
bolatu to kayamat
avi jati !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તારા સમજદાર હોવાનો શું મતલબ,
તારા સમજદાર
હોવાનો શું મતલબ,
જયારે તને મારો પ્રેમ જ
ના સમજાયો !!
Tara samajadar
hovano shun matalab,
jayare tane maro prem j
na samajayo !!
Broken Heart Shayari Gujarati
2 years ago