પાંપણો પર પાળ જો બાંધી
પાંપણો પર
પાળ જો બાંધી હોત,
તો આ નયનો સાતે દરિયાના
માલિક હોત !!
papano par
pal jo bandhi hot,
to nayano sate dariyana
malik hot !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પાંપણો પર
પાળ જો બાંધી હોત,
તો આ નયનો સાતે દરિયાના
માલિક હોત !!
papano par
pal jo bandhi hot,
to nayano sate dariyana
malik hot !!
2 years ago