
રાતોની ઊંઘ હરામ છે, સાચે
રાતોની
ઊંઘ હરામ છે,
સાચે જ પ્રેમ બહુ
ખરાબ છે !!
ratoni
ungh haram chhe,
sache j prem bahu
kharab chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હું એ માણસના દિલમાં પ્રેમ
હું એ માણસના
દિલમાં પ્રેમ શોધું છું,
જેના મોબાઈલમાં મારો નંબર
પણ સેવ નથી !!
hu e manasana
dilama prem shodhu chhu,
jena mobilema maro number
pan save nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બહુ દુઃખ થાય જયારે આખો
બહુ દુઃખ
થાય જયારે આખો
દિવસ ઝગડો કરવા
વાળા વાત પણ
ના કરે !!
bahu dukh
thay jayare aakho
divas zagado karava
vala vat pan
na kare !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એણે ક્યારેય મને એહસાસ થવા
એણે ક્યારેય મને
એહસાસ થવા જ ના દીધો,
કે એ મારા નથી !!
ene kyarey mane
ehasas thava j na didho,
ke e mara nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જેના પર હું મરતો હતો,
જેના પર
હું મરતો હતો,
એણે મરવા માટે છોડી
દીધો મને !!
jena par
hu marato hato,
ene marava mate chhodi
didho mane !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સહન કરી લઈશ થોડું બીજો
સહન કરી
લઈશ થોડું બીજો
કોઈ રસ્તો પણ
ક્યાં છે !!
sahan kari
laish thodu bijo
koi rasto pan
kya chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જે થયું એ ભલે થયું,
જે થયું
એ ભલે થયું,
ભગવાન ખુશ
રાખે એને !!
je thayu
e bhale thayu,
bhagavan khush
rakhe ene !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમ જ જો ના હતો
પ્રેમ જ જો
ના હતો મારાથી,
તો સપના શા માટે
બતાવ્યા મને !!
prem j jo
na hato marathi,
to sapana sha mate
batavya mane !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મેં છોડી દીધો એનો સાથ
મેં છોડી દીધો
એનો સાથ કેમ કે એને
મારા કરતા બીજા વધારે
વહાલા હતા !!
me chhodi didho
eno sath kem ke ene
mara karata bija vadhare
vahala hata !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ક્યારેક તો તું વિચારીશ, કે
ક્યારેક
તો તું વિચારીશ,
કે મારા જેવો પ્રેમ તને
બીજા કોઈએ નથી કર્યો !!
kyarek
to tu vicharish,
ke mara jevo prem tane
bija koie nathi karyo !!
Broken Heart Shayari Gujarati
2 years ago