
ગજબનો પ્રેમ છે એને મારાથી,
ગજબનો
પ્રેમ છે એને મારાથી,
પ્રેમ કરવો છે પણ લગ્ન નહીં !!
gajabano
prem chhe ene marathi,
prem karavo chhe pan lagn nahi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તારી સાથે વાત નથી કરવી
તારી સાથે વાત નથી
કરવી એવું નક્કી કરું છું,
અને તારા જ મેસેજની
રાહ જોવું છું !!
tari sathe vat nathi
karavi evu nakki karu chhu,
ane tara j message ni
rah jovu chhu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સમજણની દીવાલો વચ્ચે તે તો
સમજણની
દીવાલો વચ્ચે તે તો
લાગણીઓને કેદ કરી,
ના અંદરની રહી કે
ના બહારની !!
samajan ni
divalo vacche te to
laganione ked kari,
na andarani rahi ke
na baharani !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મારી આત્મા પણ હવે, પ્રેમના
મારી આત્મા પણ હવે,
પ્રેમના નામથી ડરે છે !!
mari atma pan have,
prem na nam thi dare chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
વારંવાર Last Seen ચેક કરવાથી,
વારંવાર
Last Seen ચેક કરવાથી,
કંઈ મેસેજ આવી નથી
જવાનો !!
varamvar
last seen chek karavathi,
kai message aavi nathi
javano !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ભૂલ કરે એને માફ કરાય,
ભૂલ કરે
એને માફ કરાય,
દિલ તોડે એને નહીં સાહેબ !!
bhul kare
ene maf karay,
dil tode ene nahi saheb !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જેની પાસે તું હોઈશ એને
જેની પાસે તું હોઈશ
એને તારી કદર નહિ હોય,
અને જેને તારી કદર હશે
એની પાસે તું નહિ હોય !!
jeni pase tu hoish
ene tari kadar nahi hoy,
ane jene tari kadar hashe
eni pase tu nahi hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
વીતેલું હોય પોતાના પર તો
વીતેલું
હોય પોતાના પર
તો જ શબ્દો સમજાય,
બાકી તો બધાને ખાલી
શાયરી જ દેખાય !!
vitelu
hoy potana par
to j shabdo samajay,
baki to badhane khali
shayari j dekhay !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમમાં સૌથી વધારે ખોટા વચન
પ્રેમમાં સૌથી વધારે
ખોટા વચન અપાય છે,
રાજનીતિ તો આજે પણ
બીજા નંબરે છે !!
prem ma sauthi vadhare
khota vachan apay chhe,
rajaniti to aaje pan
bija nomber e chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આ ખોટી સ્માઈલ તારા ચહેરા
આ ખોટી સ્માઈલ તારા
ચહેરા પર સારી નથી લાગતી,
તારી આંખોમાં રહેલી લાગણી
હવે મારી નથી લાગતી !!
aa khoti smail tara
chahera par sari nathi lagati,
tari ankhoma raheli lagani
have mari nathi lagati !!
Broken Heart Shayari Gujarati
2 years ago