

જેની પાસે તું હોઈશ એને
જેની પાસે તું હોઈશ
એને તારી કદર નહિ હોય,
અને જેને તારી કદર હશે
એની પાસે તું નહિ હોય !!
jeni pase tu hoish
ene tari kadar nahi hoy,
ane jene tari kadar hashe
eni pase tu nahi hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago