
લગ્નથી ડર નથી લાગતો સાહેબ,
લગ્નથી ડર
નથી લાગતો સાહેબ,
પપ્પાનું ઘર છોડવાથી
લાગે છે !!
😭😭😭😭😭😭
lagn thi dar
nathi lagato saheb,
pappanu ghar chhodavathi
lage chhe !!
😭😭😭😭😭😭
Broken Heart Shayari Gujarati
2 years ago
વાત વફાદારીની હોત તો ક્યારેય
વાત વફાદારીની
હોત તો ક્યારેય ના હારેત,
પણ સાહેબ ખેલ તો કિસ્મતનો
હતો એટલે હારી ગયો !!
vat vafadarini
hot to kyarey na haret,
pan saheb khel to kismat no
hato etale hari gayo !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હવે એના માટે શું રડવું,
હવે એના
માટે શું રડવું,
જે બીજા સાથે હસતા
થઇ ગયા હોય !!
have ena
mate shu radavu,
je bija sathe hasata
thai gaya hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આપણને આવતા મેસેજ જયારે બીજાને
આપણને આવતા મેસેજ
જયારે બીજાને સેન્ડ થવા લાગે,
ત્યારે બહુ દુઃખ થાય છે !!
aapan ne aavata message
jayare bijane send thava lage,
tyare bahu dukh thay chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તમે કીધું એટલે અમે હસવાનું
તમે કીધું એટલે
અમે હસવાનું શીખી લીધું,
રડતી આંખોએ આંસુ
છુપાવવાનું શીખી લીધું !!
tame kidhu etale
ame hasavanu shikhi lidhu,
radati aankhoe aansu
chhupavavanu shikhi lidhu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તારું આવવું તો એક બહાનું
તારું આવવું
તો એક બહાનું છે,
બાકી દર્દ તો નસીબમાં જ હતું !!
taru aavavu
to ek bahanu chhe,
baki dard to nasib ma j hatu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
શોધી લેજો તમે હવે ક્યાંય
શોધી લેજો તમે
હવે ક્યાંય નહીં મળું હું,
જાઉં છું બહુ જ દુર પાછો
નહીં વળું હું !!
sodhi lejo tame
have kyany nahi malu hu,
jau chhu bahu j dur pachho
nahi valu hu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એણે જ મને જિંદગીમાંથી સૌથી
એણે જ
મને જિંદગીમાંથી
સૌથી પહેલા નીકાળ્યો,
જે વાત વાતમાં મને
પોતાનો કહેતી હતી !!
ene j
mane jindagimathi
sauthi pahela nikalyo,
je vat vat ma mane
potano kaheti hati !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મારા આ દિલને સમજવું એટલું
મારા આ
દિલને સમજવું
એટલું અઘરું નથી પણ,
એની માટે તમારી પાસે
દિલ હોવું જરૂરી છે !!
mara aa
dil ne samajavu
etalu agharu nathi pan,
eni mate tamari pase
dil hovu jaruri chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જવા દો ને સાહેબ, દુનિયા
જવા દો ને સાહેબ,
દુનિયા ચહેરા પાછળ ગાંડી છે !!
java do ne saheb,
duniya chahera pachal gandi chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago