
જુઠ્ઠો પ્રેમ બતાવવા માટે લોકો,
જુઠ્ઠો પ્રેમ
બતાવવા માટે લોકો,
ખબર નહીં કેટલાય
જૂઠ બોલે છે !!
juththo prem
batavava mate loko,
khabar nahi ketalay
juth bole chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
Cast અને Past ના લીધે,
Cast અને
Past ના લીધે,
કેટલીય લવ સ્ટોરીઓનું
The End થાય છે !!
cast ane
past na lidhe,
ketaliy love story nu
the end thay chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તૈયાર થઇ રહ્યો છે એ
તૈયાર થઇ રહ્યો છે
એ હવે બીજાના માટે,
વિખરાઈ રહી છું હું આજ
પણ એના માટે !!
taiyar thai rahyo chhe
e have bijana mate,
vikharai rahi chhu hu aaj
pan ena mate !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ઝખ્મો તમારા જોયા તો થોડા
ઝખ્મો તમારા જોયા
તો થોડા ઝુકી ગયા અમે,
મલમ મળી ગયો તો અમને
એકલા મૂકી ગયા તમે !!
zakhmo tamara joya
to thoda jhuki gaya ame,
malam mali gayo to amane
ekala muki gaya tame !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બહુ ભીડ હતી એના દિલમાં,
બહુ ભીડ
હતી એના દિલમાં,
મેં ત્યાંથી નીકળી
જવાનું પસંદ કર્યું !!
bahu bhid
hati ena dil ma,
me tyanthi nikali
javanu pasand karyu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મજાનો માણસ હતો એ જેણે
મજાનો માણસ હતો એ
જેણે મારી જિંદગી બરબાદ કરી,
અને ખાસ વાત એ છે કે હું આજે પણ
એનાથી નારાજ નથી !!
majano manas hato e
jene mari jindagi barabad kari,
ane khas vat e chhe ke hu aaje pan
enathi naraj nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તને બ્લોક કરવાની જરૂર નથી,
તને બ્લોક
કરવાની જરૂર નથી,
પણ હું તને બતાવીશ કે
તે શું ગુમાવ્યું છે !!
tane block
karavani jarur nathi,
pan hu tane batavish ke
te shu gumavyu chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જે લોકોનું દિલ તૂટ્યું હોય
જે લોકોનું દિલ
તૂટ્યું હોય ને સાહેબ,
એ લોકો આંખોથી ઓછું દિલથી
વધારે રડતા હોય છે !!
je lokonu dil
tutyu hoy ne saheb,
e loko aankhothi ochhu dil thi
vadhare radata hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમથી એટલી નફરત કરી લઈશ
પ્રેમથી એટલી
નફરત કરી લઈશ હું,
કે પ્રેમ રસ્તામાં ઉભો હશે ને
હું બસમાં ચાલી જઈશ !!
prem thi etali
nafarat kari laish hu,
ke prem rastama ubho hashe ne
hu bas ma chali jaish !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કરીને મારા દિલને ઘાયલ તબિયતના
કરીને મારા દિલને ઘાયલ
તબિયતના તું હાલ પૂછે છે,
મને જ મળ્યા નથી જેના જવાબ
એવા તું સવાલ પૂછે છે !!
karine mara dilane ghayal
tabiyat na tu hal puchhe chhe,
mane j malya nathi jena javab
eva tu saval puchhe chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago