Shala Rojmel
ખાલી દિલ તોડ્યું હોત તો

ખાલી દિલ તોડ્યું
હોત તો સહન કરી લેત,
પણ તે તો મને જ તોડી દીધો !!

khali dil todyu
hot to sahan kari let,
pan te to mane j todi didho !!

જો એ મને પ્રેમ કરતી

જો એ મને પ્રેમ કરતી
હોત તો છોડીને જાત જ નહીં,
મજબૂરી તો માત્ર એક બહાનું છે !!

jo e mane prem karati
hot to chhodine jat j nahi,
majaburi to matr ek bahanu chhe !!

ઉધારીમાં પ્રેમ તો મળી ગયો,

ઉધારીમાં
પ્રેમ તો મળી ગયો,
બસ હવે તેના હપ્તાઓ
હાહાકાર મચાવે છે !!

udharima
prem to mali gayo,
bas have tena haptao
hahakar machave chhe !!

પછી એક દિવસ એવો આવ્યો

પછી એક દિવસ
એવો આવ્યો જિંદગીમાં,
કે એમનું નામ સાંભળતા જ
મારા ચહેરા પરની સ્માઈલ
ગાયબ થઇ જતી !!

pachhi ek divas
evo aavyo jindagima,
ke emanu nam sambhalata j
mara chahera par ni smile
gayab thai jati !!

લોકો કહે છે પ્રેમ હોય

લોકો કહે છે પ્રેમ
હોય છે પણ દેખાતો નથી,
હું કહું છું પ્રેમ દેખાય છે પણ
હોતો નથી !!

loko kahe chhe prem
hoy chhe pan dekhato nathi,
hu kahu chhu prem dekhay chhe pan
hoto nathi !!

ગામ આખાના નકામા મેસેજ આવશે,

ગામ આખાના
નકામા મેસેજ આવશે,
એક એનો જ નહીં આવે
જેની રાહ જોઈએ છીએ !!
😢😢😢😢😢😢😢

gam aakhana
nakama message aavashe,
ek eno j nahi aave
jeni rah joie chhie !!
😢😢😢😢😢😢😢

જો હું મરી જઈશ આ

જો હું મરી
જઈશ આ જવાનીમાં,
તો શું બચશે તારી કહાનીમાં !!

jo hu mari
jaish javanima,
to shu bachashe tari kahanima !!

મારા હસવાનું કારણ તમે હતા,

મારા હસવાનું
કારણ તમે હતા,
પણ એ ક્યાં ખબર હતી કે
મારા રડવાનું કારણ પણ
તમે જ બનશો !!

mara hasavanu
karan tame hata,
pan e kya khabar hati ke
mara radavanu karan pan
tame j banasho !!

રડી રડીને જેમને માંગ્યા, છેલ્લે

રડી રડીને જેમને માંગ્યા,
છેલ્લે એમણે જ રડાવ્યા !!

radi radine jemane mangya,
chhelle emane j radavya !!

કોઈની પાસે જવાબ હોય તો

કોઈની પાસે
જવાબ હોય તો આપજો,
જે નસીબમાં ના હોય પ્રેમ
એની સાથે જ કેમ થાય છે !!

koini pase
javab hoy to aapajo,
je nasib ma na hoy prem
eni sathe j kem thay chhe !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.