Shala Rojmel
દિલને હળવું કરવા તારી પાસે

દિલને હળવું કરવા
તારી પાસે આવ્યો હતો,
પણ તારા આંસુએ ફરી મારા
દર્દનું વજન વધારી દીધું !!

dil ne halavu karava
tari pase aavyo hato,
pan tara aansue fari mara
dard nu vajan vadhari didhu !!

અજાણ્યા જગતમાં આશાનો સહારો લઈને,

અજાણ્યા જગતમાં
આશાનો સહારો લઈને,
પાછી પ્રીત કરીશ એક
નવી ઉંમર લઈને !!

ajanya jagat ma
aashano saharo laine,
pachhi prit karish ek
navi ummar laine !!

એક ખૂબસુરત સંબંધ આમ જ

એક ખૂબસુરત
સંબંધ આમ જ તૂટી ગયો,
જ્યારે એમને ખબર પડી કે અમને
એમનાથી પ્રેમ થઇ ગયો !!

ek khubasurat
sambandh aam j tuti gayo,
jyare emane khabar padi ke amane
emanathi prem thai gayo !!

તારા અને મારામાં બસ એટલી

તારા અને મારામાં
બસ એટલી સમાનતા છે,
તું મારાથી અંતર રાખે છે
ને હું તને અંતરમાં !!

tara ane marama
bas etali samanata chhe,
tu marathi antar rakhe chhe
ne hu tane antar ma !!

આજકાલના પ્રેમમાં, પ્રેમ સિવાય બધું

આજકાલના પ્રેમમાં,
પ્રેમ સિવાય બધું મળે છે !!

aajakal na prem ma,
prem sivay badhu male chhe !!

દરિયા જેટલું વ્હાલ ના કરશો

દરિયા જેટલું
વ્હાલ ના કરશો કોઈને,
ઓટ સમયે બહુ
તકલીફ પડે છે !!

dariya jetalu
vhal na karasho koine,
ot samaye bahu
takalif pade chhe !!

એવું નથી કે હવે કોઈને

એવું નથી કે હવે
કોઈને Love નહીં કરું,
પણ હવે દિલની લાગણી
કોઈને બતાવીશ નહીં !!

evu nathi ke have
koine love nahi karu,
pan have dil ni lagani
koine batavish nahi !!

દિલમાં દર્દ રાખીને હસતે મોઢે,

દિલમાં દર્દ
રાખીને હસતે મોઢે,
I am fine કહેવું સહેલું
નથી હોતું !!

dil ma dard
rakhine hasate modhe,
i am fine kahevu sahelu
nathi hotu !!

મારા તો નસીબ જ ખરાબ

મારા તો નસીબ જ ખરાબ છે,
જ્યારે હું #Offline હોય ત્યારે જ
એ #Online આવે છે !!

mara to nasib j kharab chhe,
jyare hu#offline hoy tyare j
e#online aave chhe !!

તું તો જીવી લઈશ મારા

તું તો જીવી
લઈશ મારા વગર,
પણ વિચાર મારું શું
થશે તારા વગર !!

tu to jivi
laish mara vagar,
pan vichar maru shu
thashe tara vagar !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.