Shala Rojmel
પ્રેમ તો માત્ર મને જ

પ્રેમ તો
માત્ર મને જ હતો,
એ તો રમકડું સમજીને
રમતા હતા !!

prem to
matr mane j hato,
e to ramakadu samajine
ramata hata !!

જે તમને રોવડાવી શકે છે,

જે તમને
રોવડાવી શકે છે,
બેશક એ તમને છોડી શકે છે !!

je tamane
rovadavi shake chhe,
beshak e tamane chhodi shake chhe !!

મને પણ ખુબ ઈચ્છા હતી,

મને પણ ખુબ ઈચ્છા હતી,
મોહબ્બતના દરિયામાં તરવાની,
એક વ્યક્તિએ એવો ડુબાડ્યો
કે કિનારો જ ના મળ્યો !!

mane pan khub ichchha hati,
mohabbat na dariyama taravani,
ek vyaktie evo dubadyo
ke kinaro j na malyo !!

મોઢું ફેરવી લીધું એણે મને

મોઢું ફેરવી લીધું
એણે મને જોઇને,
વિશ્વાસ આવી ગયો કે
ઓળખે તો છે !!

modhu feravi lidhu
ene mane joine,
vishvas aavi gayo ke
olakhe to chhe !!

જેના માટે એક સમયે બધું

જેના માટે એક સમયે
બધું જ ભૂલી ગયો હતો,
આજે એને જ ભુલાવવાનો
પ્રયત્ન કરી રહ્યો છું !!

jena mate ek samaye
badhu j bhuli gayo hato,
aaje ene j bhulavavano
prayatn kari rahyo chhu !!

વાત ના કરવી હોય છતાં

વાત ના કરવી હોય
છતાં કરવી પડતી હોય,
ત્યારે Reply પણ Hmm
અને OK જેવા હોય છે !!

vat na karavi hoy
chhata karavi padati hoy,
tyare reply pan hmm
ane ok jeva hoy chhe !!

પ્રોબ્લેમ એ નથી કે એ

પ્રોબ્લેમ એ નથી કે
એ બધા જોડે વાત કરે છે,
પ્રોબ્લેમ એ છે કે એ મને છોડીને
બધા જોડે વાત કરે છે !!

problem e nathi ke
e badha jode vat kare chhe,
problem e chhe ke e mane chhodine
badha jode vat kare chhe !!

આજે એમની પાસે 5 મિનીટ

આજે એમની પાસે 5 મિનીટ
વાત કરવાનો પણ Time નથી,
જે અમને આખી રાત વાત
કરવા માટે મનાવતા !!

aje emani pase 5 minit
vat karavano pan time nathi,
je amane aakhi rat vat
karava mate manavata !!

બસ એક તારી કમી છે

બસ એક
તારી કમી છે એ મોત,
દિલ એ લઇ ગઈ જાન
તું લઇ જા !!

bas ek
tari kami chhe e mot,
dil e lai gai jan
tu lai ja !!

તે જ તો આપી હતી

તે જ તો આપી
હતી ખુશીઓ મને,
અને હવે તે જ છીનવી લીધી !!

te j to aapi
hati khushio mane,
ane have te j chhinavi lidhi !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.