લોકો કહે છે પ્રેમ હોય
લોકો કહે છે પ્રેમ
હોય છે પણ દેખાતો નથી,
હું કહું છું પ્રેમ દેખાય છે પણ
હોતો નથી !!
loko kahe chhe prem
hoy chhe pan dekhato nathi,
hu kahu chhu prem dekhay chhe pan
hoto nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago